હિમાલયની પૂર્વ પહાડીઓમાં પવિત્ર બ્રહ્મપુત્રા નદી. પર સમુદ્ર તટની ૫૫ મીટરની ઉંચાઇ પર આવેલું ગુહાટી સ્વર્ગની અનુભુતી કરાવે તેવું શુધ્ધ વાતાવરણ સાથે સહેલાણીઓને આકર્ષે છે. એક સમયે જયોતિષપુરના નામે ઓળખાતા ગુહાટીમાં ઐતિહાસીક અને રાજનૈતિક ઇતિહાસનો સંગ્રહ છે. ગુહાટીને એકરીતે ઉતરપુર્વી રાજયોનું પ્રવેશ બિંદુ માનવામાં આવે છે. ગુહાટીમાં દેશનું સૌથી મોટું નેચરલ ઝુ છે. આ ઉપરાંત સ્ટેટ મ્યુઝીયમ, એ્રથોપાલઝિકલ મ્યુઝિયમ, ફોરેસ્ટ મ્યુઝિયમ જેવા સંગ્રાહલય આસામના વિવિધ પહેલુ મૌજુદ છે.
અંતરિક્ષમાં રસ ધરાવનારા માટે અહીં પ્લેનેટેરીયમ પણ સરસ સ્થળ છે. જેને દેશના બેસ્ટ પ્લેનેટેરિયમમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. ગુહાટીથી ૬૦ કીમી દુર પર પબિતોરા, ગેંડો માટે નાની વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે. આસામમાં તેનો સ્વતંત્ર ટાઇગર પ્રોજેકટ છે. પૌરાણીક ચીઝોમાં જેને રસ હોય તો મદન કામદેવ નામી ગુહાટીમાં ૩૫ કીમીની દુરી પર અવશેષોનું સંગ્રહ છે.
ત્યાં માનસ નદી પર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે. ગુહાટીમાં તમે કોઇપણ મૌસમમાં જઇ શકો છો. પણ ઓકટોબરી એપ્રિલ સુધીમાં ત્યાંનુ વાતાવરણ ખુબજ ઠંડુ હોય છે. ગુહાટી માટે તમે એરવેસ અવા રેલ સુવીધાનો ઉપયોગ કરી શકો છો.