મુખ્યમંત્રીએ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના બે ભવનોના ઇ-લોકાર્પણ, ૩ મોબાઇલ મેડીકલ વાન અને મોબાઇલ એપના વર્ચ્યુએલ ઇ-લોન્ચીંગ કર્યા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય-રાષ્ટ્રના વિકાસ અને જીડીપી ગ્રોમાં શ્રમિકોની સ્કીલ અને પરિશ્રમના સમન્વયનો સિંહફાળો રહેલો છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે પણ રજિસ્ટર્ડ શ્રમિકોના કલ્યાણ માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ તેમજ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના માધ્યમી શ્રમિક કલ્યાણ તેમના પરિવારના સર્વગ્રાહી વિકાસની સતત ચિંતા કરી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારના સંશાધનો શ્રમિકો-ગરીબ, મઝદૂર છેવાડાના માનવીને સમર્પિત છે. શ્રમિક સંતુષ્ટ હશે તો જ ઊદ્યોગોમાં ઉત્પાદન વૃદ્ધિ, ઉન્નતિ અને પ્રોડકશન તા જીડીપીમાં વધારો શે તેવા સાર્વત્રિક શ્રમિક કલ્યાણ ભાવી સરકાર કાર્યરત છે.
મુખ્યમંત્રી ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આયોજિત વિવિધ યોજનાઓના ઇ-શુભારંભ તેમજ બે નવનિર્મિત ભવનના ઇ-લોકાર્પણ અવસરે ગાંધીનરી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરી રહ્યા હતા.
શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર, શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ સુનિલ સિંઘી, શ્રમ-રોજગારના અધિક મુખ્ય સચિવ વિપૂલ મિત્રા, ઇન્ડીયન ઓઇલ કોર્પેરશનના પ્રાદેશિક એકઝીકયુટીવ ડાયરેકટર લાંબા તેમજ વેલ્ફેર કમિશનર હિતેશ રાહુલ ગાંધીનગરી આ પ્રસંગે સહભાગી યા હતા.
રાજ્યના વિવિધ જિલ્લા મકો તેમજ ઊદ્યોગોના સ્ળોએી શ્રમયોગીઓ, એચ.આર. મેનેજર્સ અને વેપાર, ઊદ્યોગ જગતના અગ્રણીઓ આ અવસરે જોડાયા હતા.
મુખ્યમંત્રીએ અમદાવાદ અને વડોદરામાં કુલ ૪.પ૯ કરોડના ખર્ચે નવનિર્મિત શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોના ઇ-લોકાર્પણ તેમજ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સીએસઆર અન્વયે ૩પ લાખના અનુદાની શ્રમિકોની આરોગ્ય તપાસ માટેની ૩ મોબાઇલ વાન અને મોબાઇલ એપ ના લોન્ચીંગ કર્યા હતા.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય-રાષ્ટ્રના ઊદ્યોગ-વેપારના વિકાસમાં શ્રમિકો- શ્રમયોગીઓ રાષ્ટ્રનિર્માણની ભાવનાી સતત કાર્યરત છે. આ શ્રમિકો પોતાના બ્રેડ-બટરની ચિંતા નહિ, પરંતુ રાષ્ટ્ર-રાજ્યના ર્આકિ, ઔદ્યોગિક સર્વગ્રાહી વિકાસની જવાબદારી સો પોતાનું કામ કરે છે.
મુખ્યમંત્રીએ રાજ્યના શ્રમિકોને ઊદ્યોગોમાં અકસ્માતે મૃત્યુના કિસ્સામાં તેમના વારસદારોને રૂ. ૧ લાખની સહાયની શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે શ્રમયોગીઓને પોતાના ઘરેી કામકાજના સ્ળે જવા-આવવા માટે સરળ ટ્રાન્સપોર્ટેશન અન્વયે સાયકલ સબસિડી યોજનાની પણ શરૂઆત કરાવી હતી.
આ યોજના અન્વયે શ્રમિકોને સાયકલ ખરીદી માટે રાજ્ય સરકાર રૂ. ૧પ૦૦ની સહાય આપશે. આવા ૧૭૦૮ શ્રમિકોને ૩૩ લાખ ૩૦ હજારની સહાય તેમણે આપી હતી.
વિજયભાઇ રૂપાણીએ કહ્યુ કે શ્રમ એવ જયતે ને ચરિર્તા કરીને રાજ્યના શ્રમિકોના શ્રમના મહિમાી તેમને દુનિયાના પડકારો ઝિલી પરાવલંબી નહિ, સ્વાવલંબી બનાવવાની દિશા રાજ્ય સરકારે લીધી છે.
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે મંત્ર આપ્યો છે, તેને સાકાર કરવા શ્રમિકોના શ્રમ, સરકાર અને ઊદ્યોગોના પ્રોત્સાહની, મહેનતી આગળ વધવા પણ પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાત સમગ્ર દેશ માટે લેન્ડ ઓફ ઓર્પોચ્યુનિટીઝ બન્યું છે તેની છણાવટ કરતા કહ્યું કે, દેશભરના રાજ્યોના શ્રમિકો, કારીગરો ગુજરાતમાં રોજી-રોટી માટે આવીને વસ્યા છે.
રાજ્ય સરકારે કોરોના સંક્રમણમાં આવા શ્રમિકોને એકવાર પોતાના વતન-પરિવાર પાસે જવાની તેમની ઇચ્છા પૂર્ણ કરવા ૧૦ હજારી વધુ ટ્રેન, ર૦૦૦ી વધુ બસોની સેવાઓ આપીને આઝાદી પછીના સૌી મોટા માઇગ્રેશનને સફળતાી પાર પડયું છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ આ અવસરે શ્રમયોગીઓના ૧૦૦ જેટલા સંતાન જેમણે સ્પર્ધાત્મક પરિક્ષાની તાલીમ મેળવી સફળતા પ્રાપ્ત કરીને સરકારી નોકરીઓ મેળવી છે તેમનું વર્ચ્યુએલ સન્માન કર્યુ હતું.