અરજદારોના પ્રશ્ર્નો અંગે હકારાત્મક અભિગમ અપનાવતું તંત્ર
લાઠી પ્રાંત અધિકારી શ્રી અસારી ની અધ્યક્ષતા માં સંકલન ની મીટીંગ મળી આ મીટીંગ માં સ્થાનિક વિવિધ પ્રશ્નો નો સરળી કરણ થી ઉકેલ કરવા તંત્ર નો અભિગમ વીના તુમાર કામ કરવા ની તાકીદ કરતા અગ્રણી ઓ તાલુકા માં ઓછા વરસાદ થી દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા તંત્ર ને તાકીદ કરતા અગ્રણી ઓ ના વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા કરી યોગ્ય ઉકેલ ની ખાત્રી અપાય સંકલન ની બેઠક માં તાલુકા મેજી શ્રી મણાત ટી ડી ઓ શ્રી ડાંગર મામલતદાર શ્રી ડેર સહિત ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા સહિત ના વિવિધ કચેરી ઓ ના પદા અધિકારી ઓ અને દરેક કચેરી ઓ ના કર્મચારી ઓ ની ઉપસ્થિતિ માં તંત્ર દ્વારા થતા કામો ની સમીક્ષા કરતા પ્રાંત અધિકારી અસારી લાઠી પ્રાંત કચેરી માં સંકલન ની મીટીંગ માં રેવન્યુ પંચાયત વીજળી પાણી પુરવઠા માર્ગ પરિવહન આરોગ્ય શિક્ષણ અન્ન પુરવઠા પોલીસ વન વિભાગ પશુપાલન સહિત દરેક કચેરી ના તંત્ર ને પ્રાંત ની તાકીદ વિના તુમાર કામગીરી કરવા ચૂસના ઓ સંકલન ની મીટીંગ માં આવેલ પ્રશ્નો અંગે દરેક કચેરી માં થી આવેલ દરેક વિભાગ ના કર્મચારી પાસે બારીક માં બારીક માહિતી મેળવી સુવ્યવસ્થિત રીતે અરજદારો ના પ્રશ્ને હકારાત્મક અભિગમ અપનાવતું તંત્ર નજરે પડે છે