ભાજપા સરકારના કૃષિ મેળાઓ અને કૃષિ યાત્રાઓએ ગુજરાતના કૃષિ વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો છે : ભરત પંડ્યા
આજરોજ ભાજપા કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઇ જેબલીયાની અધ્યક્ષતામાં કમલમ્ ખાતે કિસાન મોરચાની પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ. આ બેઠકની શરૂઆત પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, બાબુભાઇ જેબલીયા, કિસાન મોરચાના મહામંત્રી ફળજીભાઇ ચૌધરી, રમેશભાઇ મુંગરા તેમજ વર્કશોપ માટે ખાસ ઉપસ્તિ રાષ્ટ્રીય સોશીયલ તેમજ આઇ.ટી.સેલના ઇન્ચાર્જ અનિરૂધ્ધસિંહ તેમજ આચાર્યજી દ્વારા દિપ પ્રાગટ્યી ઇ હતી.
દલસાણીયાએ આંકડાકિય માહિતી આપતા જણાવ્યું હતુ કે, સિંચાઇપાત્ર જમીન ૭૫,૦૦૦ હેક્ટર વધી ૧,૨૭,૦૦૦ હેક્ટર પહોચી છે. દૂધ ઉત્પાદનમાં વધારો યો છે. કિસાન મોરચાના કારોબારી સભ્યોને તેમણે જણાવ્યું હતુ કે, હવે ખાટલા બેઠકો શરૂ કરી કૃષિ ક્ષેત્રે તી ઉપજ, પાણીની જરૂરિયાત, વિજળીની જરૂરિયાત, પાક વિમા, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓ તેમજ સહાય વિશે ખેડૂતો સો બેસી સકારાત્મક ચર્ચા કરી તેમની મુશ્કેલીઓ જાણીએ.
આ બેઠકમાં ઉપસ્તિ કિસાન મોરચાના રાષ્ટ્રીય આઇ.ટી. અને સોશીયલ મીડિયાના ઇન્ચાર્જ અનિરૂધ્ધસિંહે કાર્યશાળામાં ઉપસ્તિ ડેલીગેટ્સને વિરોધપક્ષના સોશીયલ મીડિયામાં તાં કોંગ્રેસના જુઠ્ઠાણાઓ તેમજ અપપ્રચારને ખાળવા માટે સરકારી આંકડાઓની ડીઝીટલી કમ્પેરીઝન ચાર્ટ તેમજ વીડીયો વિઝ્યુઅલ્સ દ્વારા મંડલ કક્ષાી રાષ્ટ્રીયકક્ષા સુધી કેવી રીતે સાચી વાત ખેડૂતો સુધી પહોચાડી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ઉપસ્તિ રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી તેમજ પૂર્વ રાજ્યમંત્રી રજનીભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ભાજપાની કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા કટિબધ્ધ છે ત્યારે આપણે સૌ સો મળી કિસાન મોરચાના માધ્યમી કિસાનોને મદદ કરવાનો નિર્ણય કરીએ અને ખેડૂતોને યોગ્ય દિશામાં લાભ ાય તેવી તમામ માહિતી અને યોજનાઓ તેમના સુધી પહોચાડીએ.
આ બેઠકમાં પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ ઉપસ્તિ રહી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, માહિતીના આ યુગમાં ખેત ઉત્પાદનો અને પ્રગતિશીલ ખેડૂતો પાસેી માર્ગદર્શન લઇ, સાચા આંકડાઓ અને માહિતી ગુજરાતભરના તમામ ખેડૂતો પાસેી લઇ સંગઠન અને સરકારને આપણે ગ્રાઉન્ડની માહિતી પહોચાડી કેટલી જરૂરિયાતો અવા કેટલી પ્રગતિ છે તે બાબતી સરકારને માહિતગાર કરીએ. કૃષિ ઉત્પાદનો ભાજપા શાસિત સરકારોમાં વધ્યા છે. મગફળીનો ટેકાનો ભાવ એ ભાજપા સરકારનો ઐતિહાસિક નિર્ણય છે. ખેડૂતોને નવા પ્રયોગો, ટેકનોલોજી, પ્રગતિશીલ ખેડૂતના અનુભવોનું આદાન-પ્રદાન ાય તે માટે કિસાન મોરચાના સોશીયલ તેમજ આઇ.ટી. વિભાગને માધ્યમ બનાવો. ભાજપા સરકારના કૃષિ મેળાઓ અને કૃષિ યાત્રાઓએ ગુજરાતના કૃષિ વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો છે. તેમજ શ્રી પંડ્યાએ સોશીયલ તેમજ વિવિધ મીડિયાના વધતા પ્રભાવ અને ટેકનોલોજીના વધતા ઉપયોગની આંકડાકિય માહિતી રજુ કરતા જણાવ્યું હતુ કે, સોશીયલ મીડિયા એ ઉમંગ છે, વ્યંગ છે, સંગ છે અને જંગ છે.
કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઇ જેબલીયાએ ઓર્ગેનિક ખેતિ માટે ખાસ અપીલ કરતા હાજર ડેલીગેટ્સને જણાવ્યું હતુ કે, જો આપણે સમયસર નહી જાગીએ તો, આપણ હાલ પણ પંજાબના ભટીંડા જેવા શે કે જે સૌી વધુ ઉત્પાદન કરતો જીલ્લો રાસાયણીક ખાતરોના બેફામ ઉપયોગના લીધે કેન્સરગ્રસ્ત અને જમીન બીન ઉપજાઉ બની ગઇ છે. ત્યાની મહિલાઓ કેન્સર પીડિત છે. ભટીંડાી ગંગાનગર જતી ટ્રેનનું નામ કેન્સર ટ્રેન પડી ગયુ છે. તેમણે કહ્યું હતુ કે, આપણે સૌ સો મળીને ખેડૂતોને ઓર્ગેનિક ખેતિી તા ફાયદાઓ જણાવી આવનારી પેઢીને સુરક્ષિત કરીએ.