સુપ્રીમે કોઈપણ દલીલો બે વખત રજૂ ન ાય તે માટે ધ્યાન આપવા કર્યા સુચનો ટ્રિપલ તલાક મુળભૂત અધિકાર છે કે કેમ તે બાબતે વિચારો રજૂ કરવા જણાવ્યું
ટ્રિપલ તલાક મુદ્દે દેશભરમાં વિવાદો ઉઠયા છે. મુસ્લિમ સમાજમાં મહિલાઓને પડતી મુશ્કેલી દુર કરવા માટે ટ્રિપલ તલાકનો કાયદો દુર કરવાની માંગ ઉઠી છે. સરકાર ટ્રિપલ તલાકની પ્રાને દુર કરવા માટે પ્રયાસો કરી રહી છે. તો બીજી તરફ અમુક ‚ઢીચુસ્ત સંસઓ ટ્રિપલ તલાકનો કાયદો રદ ન ાય તે માટેના પ્રયાસો કરી રહી છે. ત્યારે સુપ્રિમ કોર્ટમાં આજી પાંચ સભ્યોની સંવેધાનીક ખંડપીઠ દ્વારા ઐતિહાસીક સુનાવણી શ‚ કરવામાં આવી છે. જેમાં સુપ્રિમ કોર્ટ ટ્રિપલ તલાક મુસ્લિમોના મુળ અધિકારનો ભાગ છે કે કેમ તે બાબતે વિચાર કરશે. સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહરની આગેવાનીમાં ન્યાયાધીશ કુરીયન જોશેફ, આર.એફ.નરીમન, યુ.યુ.લલીત અને અબ્દુલ નઝીર આ સુનાવણી કરશે. આ તમામ ન્યાયાધીશો અલગ અલગ ધર્મના છે.
વધુમાં કોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટતા કરી હતી કે, બહુપત્નીત્વનો મુદ્દો ટ્રિપલ તલાક સો સંબંધીત ન હોવાી આ સુનાવણીમાં બહુપત્નીત્વ બાબતે વિચાર કરવામાં આવશે નહીં. વધુમાં કોર્ટે કહ્યું હતું કે, જો સુનાવણી બાદ એવો નિષ્કર્ષ આવશે કે, ટ્રિપલ તલાક એ મુસ્લિમોનો મુળભૂત અધિકાર છે તો કોર્ટ આ બાબતે કોઈપણ દખલ નહીં કરે. જયારે જસ્ટીસ નરીમને કહ્યું છે કે, આ મુદ્દા ઉપર સંપૂર્ણ દલીલો સાંભળ્યા બાદ જ ચુકાદો આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે છ દિવસો નક્કી કર્યા છે. જેમાં ત્રણ દિવસ જે ટ્રિપલ તલાકનો બચાવ કરી રહ્યાં છે તેઓને આપવામા આવશે અને બીજા ત્રણ દિવસ જે ત્રિપલ તલાકની પ્રાને રદ કરવાના નિર્ણયનો વિરોધ કરી રહયાં છે તેઓને આપવામાં આવશે. અલગ અલગ પક્ષોને દલીલો માટે બે-બે દિવસો મળશે જેમાં કોઈપણ દલીલોનો બીજી વખત સમાવેશ ન ાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત વકીલોએ ટ્રિપલ તલાક યોગ્ય છે કે કેમ તે બાબતે ધ્યાન કેન્દ્રીત કરવાનું રહેશે તેમ પણ જણાવ્યું છે. વધુમાં સુપ્રીમ કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદને અમીકસ ફયુરી તરીકે મંજૂર કર્યા છે. જેી ખુરશીદ પણ આ બાબતે પોતાની દલીલો રજૂ કરી શકશે. સુનાવણીમાં ખુરશીદે કહ્યું હતું કે, ટ્રિપલ તલાક કોઈ મુદ્દો છે જ નહીં કારણ કે, પતિ અને પત્ની વચ્ચે સમાધાન કોષીશો વિના ટ્રિપલ તલાકની પ્રા યોગ્ય માનવામાં આવતી ની. જો પતિ-પત્ની વચ્ચે કોઈ પણ ઝઘડો યો હોય તે બાબતે પ્રમ સુલેહ ાય તે માટે પ્રયાસો કરવામાં આવે અને જો સુલેહ ન ાય તો તલાક અપાય તો જ આ પ્રા યોગ્ય રીતે માનવામાં આવી હોય તેવું ગણવામાં આવે છે.
વધુમાં સુપ્રીમ કોર્ટે ખુરશીદના આ નિર્ણય પર સવાલ કર્યો હતો કે, શું ટ્રિપલ તલાક આપ્યા બાદ સમાધાનના પ્રયાસોને અવ્યવસનો હિસ્સો બનાવવામાં આવ્યો છે કેમ, આ સવાલના જવાબ ખુરશીદે ઈન્કારમાં આપ્યો હતો. કોર્ટે એમ પણ પુછયું હતું કે, મુસ્લિમ પર્સનલ લો શું છે તેનો સંબંધ શરીયતી છે કે કેમ તે બાબતે ખુરશીદે કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ એકવાર તલાક બોલે છે અને આગામી ત્રણ મહિના સુધી તેને પાછો નહીં લે તો તે યોગ્ય તલાક કહેવાશે પરંતુ જો આ નિયમને પાળવામાં ન આવે તો તેને યોગ્ય રીતે તલાક આપ્યો ગણી શકાય નહીં.
ખુરશીદની આ દલીલને મુસ્લિમ પર્સનલ લોના વકીલ કપીલ શીબ્બલે સર્મન આપ્યું હતું અને તલાકને નોન ઈસ્યુ કહ્યું હતું. આ બાબતે વધુ સુનાવણી ઈ રહી છે જેનો ટૂંક સમયમાં ચુકાદો પણ આવી જશે.