56 દીકકુમારી પરમાત્માનું ચ્યવન મહોત્સવ ઉજવાશે
આનંદ મંગલ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ રાજકોટનાં ઉપક્રમે લાભાર્થી ધર્મિષાબેન ભાવિનભાઈ મહેતા (ભાણવડવાળા) અપૂર્વ હેત સહકારથી ચાંદીમાંથી પરમાત્માનું અવન અને જન્મઉત્સવ જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનની 9 ઈંચ ની મૂર્તિનું નિર્માણ તથા પંચતીથીમાં શાંતિનાથ ભગવાન અને સિધ્ધચકૂજી નો ગટટો સંઘની હાજરીમાં નિર્માણ કરી સં . જેઠ વદ 6 , રવિવાર તા.19/6 નાં રોજ પ્રાગટયપર્વ કરાશે .
આ પ્રસંગે તા.પૂ. વ્રજસેન વિજય ગણિવર્ય મ.સા.ની દિવ્યકૃપા તથા પ.પૂ. આ. મનમોહન સૂરીશ્વરજી મ.સા. , 3.પૂ. આ. હેમપ્રભ સુરીશ્વરજી મ.સા. , 5.પૂ.આ. જયધર્મ સૂરીશ્વરજી મ.સા. નિશ્રા હેઠળ શુભ કાર્ય કર વામાં આવશે . બપોરે 1 કલાકનાં શુભ મુહંત સંઘની હાજરીમાં વિધિ વિધાન અને સંગીત ના સુરોના સથવારે શુધ્ધચાંદીમાંથી પરમાત્માની પ્રતિમાનું નિર્માણ થશે. 5ર માત્માનું ચ્યવન અને જન્મ ઉત્સવ , 56 દીક કુમારી વિગેરે મહોત્સવ પણ ઉજવાશે .
પરમાત્માનાં માતા પિતાનો લાભ ધર્મીષાબેન ભાવિનભાઈ મહેતા દવારા લેવામાં આવનાર છે ત્યારબાદ સર્વે પધારેલ મહેમાનોની સાધર્મિક ભકિતનો લાભ મળશે. મહોત્સવનું શુભ સ્થળ શિલ્પન નોવા ફલેટ , બી 3 , ગ્રાઉન્ડ ફ્લોર પાર્કીંગ , ગંગોત્રી પાર્ક મેઈન રોડ , યુનિવર્સિટી રોડ , જીરાવાલા જિનાલય ની નજીક રાખવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ દેસાઈ (7990570811) નાં માર્ગદર્શન હેઠળ વિરેન્દ્રભાઈ મહેતા , હિંમાશુભાઈ કોઠારી , જયેશભાઈ , નરેન્દ્રભાઈ , ગીરીશભાઈ શાહ , જનકભાઈ , જયેન્દ્રભાઈ , પ્રકાશભાઈ શાહ , પ્રકાશભાઈ કોઠારી લલિતભાઈ વોરા , સમીર ભાઈ કાપડીયા , સમીરભાઈ શાહ , સ્નેહલભાઈ , યુવક મંડળના દરેક સભ્યો , મહીલા મંડળનાં દરેક સભ્યો અને સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહયા છે. સર્વ ધર્મપ્રેમીઓને આ પ્રસંગે હાજર રહેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.