ગુજરાતનાં જિલ્લાઓ વિશે પ્રાથમિક માહિતી

1 કચ્છ

(ક્ષેત્રફળની દ્રષ્ટીએ સૌથી મોટો જિલ્લો)

ભુજ
2 રાજકોટ રાજકોટ
3 જામનગર જામનગર
4 મોરબી મોરબી
5 પોરબંદર પોરબંદર
6 જુનાગઢ જુનાગઢ
7 અમરેલી અમરેલી
8 ભાવનગર ભાવનગર
9 અમદાવાદ

(વસ્તીની દ્રષ્ટીએ સૌથી મોટો જિલ્લો)

અમદાવાદ
10 આણંદ આણંદ
11 વડોદરા વડોદરા
12 દાહોદ

(સૌથી ઓછું શીક્ષણ પ્રમાણ ધારવતો જિલ્લો)

દાહોદ
13 છોટા ઉદેપુર છોટા ઉદેપુર
14 મહેસાણા મહેસાણા
15 પાટણ પાટણ
16 ગાંધીનગર

(રાજ્યનું મુખ્ય મથક અને સૌથી વધુ વૃક્ષો ધારવતો જિલ્લો)

ગાંધીનગર
17 રાજકોટ રાજકોટ
18 સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર
19 બોટાદ બોટાદ
20 સુરત

(સોથી વધૂ વસ્તી ગીચતા ધારવતો જિલ્લો)

સુરત
21 ભરુચ ભરુચ
22 નવસારી નવસારી
23 નર્મદા રાજપીપળા
24 પંચમહાલ ગોધરા
25 ખેડા નડિયાદ
26 અરવલ્લી મોડાસા
27 સાબરકાંઠા હિંમતનગર
28 બનાસકાંઠા

(સૌથી વધુ તાલુકા અને ગામડા ધારવતો)

પાલનપુર
29 દેવભૂમિ દ્વારકા ખંભાળિયા
30 ગીરસોમના વેરાવળ
31 તાપી વ્યારા
32 મહિસાગર લુણાવાડા
33 ડાંગ

(ક્ષેત્રફળમાં સૌથી નાનો જિલ્લો)

આહવા

 

ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓ : 17

ગુજરાતની સ્થાપના સમયે તાલુકા : 185

18મો જિલ્લો મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં વર્ષ 1964 : ગાંધીનગર

(અમદાવાદ અને મહેસાણા માંથી)

19મો જિલ્લો મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈના સમયમાં વર્ષ 1966 : વલસાડ (સુરત માંથી)

20 થી 24 (5 જિલ્લા) જિલ્લા મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાના સમયમાં વર્ષ 1997 :

આણંદ ( ખેડા માંથી)

દાહોદ (પંચમહાલ માંથી)

નર્મદા (ભરુચ માંથી)

નવસારી (વલસાડ માંથી)

પોરબંદર (જુનાગઢ માંથી)

25મો જિલ્લો મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયમાં વર્ષ 2000 : પાટણ (બનાસકાઠા, મહેસાણા)

26મો જિલ્લો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં વર્ષ 2007 : તાપી (સુરત)

27 થી 33 જિલ્લાઓ નરેન્દ્ર મોદીના સમયમાં વર્ષ 2013

અરવલ્લી (સાબરકાંઠા માંથી)

બોટાદ (અમદાવાદ અને ભાવનગર)

છોટા ઉદેપુર (વડોદરા માંથી)

દેવભૂમી દ્વારકા (જામનગર માંથી)

મહીસાગર (ખેડા અને પંચમહાલ માંથી)

મોરબી (રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર માંથી)

ગીર-સોમનાથ (જુનાગઢ)

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.