સુરેન્દ્રનગરઃ ચોટીલામાં કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં બીટ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એબ્દુલભાઈએ પોલીસ સ્ટેશનની છત પર જઇને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જોકે આત્માહત્યા કરવાનું કારણ શું છે તે સામે આવ્યું નથી.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, શુભ દિન.
- શું તમારું બાળક ચીડચીડુ થઈ ગયું છે??
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે..!
- પ્રાંત કચેરી નલિયા ખાતે સંકલન બેઠક…
- પ્રશ્નાવાડા ગામે ભાવસિંગ જાદવે કર્યો એક પુરક વ્યવસાય!!!
- આવા પણ મહેમાન હોય ..!
- કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી???