સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઓપીડી સારવાર માટે દર્દીઓ આવતા હોવાથી કેશબારી અને દવાબારી પર ભારે ભીડ થતી હોવાની ઉઠેલી ફરિયાદના નિવારણ માટે તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાએ જાત નિરિક્ષણ કરી કેશબારી અને દવાબારી પર થતી ભીડ ઓછી કરી દર્દીઓને સરળતા અને વિના વિલંબ સાથે દવા મળી રહે. તે માટે કેશબારી અને વિભાગ મુજબ દવાની બારી વધારવા વિચારણા કરી હતી અને ટૂંક સમયમાં જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી માટે વધારાની સગવડ ઉભી કરવામાં આવનાર છે. સિવિલ હોસ્પિટલમાં શરદી અને ઉધરસના વધુ દર્દીઓ આવતા હોવાથી શરદી અને ઉધરસના દર્દીઓ માટે અલગ જ કેશબારી બનાવવામાં આવનાર હોવાનો નિર્દેશ મળ્યો છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.
- વલસાડમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને હત્યાનો નરાધમ 11 દિવસે ઝડપાયો
- લગ્ન કરવા માટે આ સ્ત્રીએ કરી વિચિત્ર ડીમાન્ડ, કારણ જાણીને હસી પડશો
- નર્મદા: જળ ઉત્સવ અભિયાનનો સમાપન કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજાયો
- નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના ઉપક્રમે સંવિધાન દિવસની ઉજવણી
- ટેટૂ બ્લશ શું છે? જાણો ઇન્ટરનેટ પરનો આ બ્યુટી ટ્રેન્ડ ટ્રાય કરવા યોગ્ય છે કે નહીં
- ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત કરતા કુટીરઉદ્યોગ મંત્રી
- અંજાર: વિડી ગામે SMCની ટીમે દરોડા પડી દેશી દારૂ ઝડપ્યો