સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ રદ થતા વિદ્યાર્થીઓ માટે બોર્ડે વ્યવસ્થા કરવી પડશે: ટુંક સમયમાં લેવાશે નિર્ણય
રાજ્ય સરકારે ધોરણ-૯ થી ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ રદ કરી છે, જેના પગલે આ વર્ષે બોર્ડ દ્વારા છેલ્લી વખત સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, હવે આ પરીક્ષામાં નાપાસ યેલા વિર્દ્યાીઓ માટે જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાશે. પરંતુ ત્યારબાદ પણ નાપાસ યેલા વિર્દ્યાીઓને પાસ વા માટે કેટલી તક આપવી તે અંગે બોર્ડ દ્વારા ટૂંકમાં નિર્ણય લેવામાં આવશે. આ માટે બોર્ડમાં ટૂંક સમયમાં નિષ્ણાંતો સો ચર્ચા કરવામાં આવશે અને ત્યાર બાદ સત્તાવાર નિર્ણયની જાહેરાત કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સરકારે ધોરણ-૯ી ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ રદ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ હોવાી છેલ્લું સેમેસ્ટર પૂર્ણ ાય ત્યાં સુધી સેમેસ્ટર સિસ્ટમ ચાલુ રાખવાનું નક્કી કરાયું હતું. દરમિયાન માર્ચ-૨૦૧૭માં બોર્ડ દ્વારા લેવામાં આવેલી સાયન્સ ચોા સેમેસ્ટરની પરીક્ષા સો સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ ઈ ચુકી છે. જેી હવે સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ અસ્તિત્વમાં રહેશે નહીં.
જોકે, સાયન્સમાં ચાલુ વર્ષે જાહેર યેલા પરિણામમાં ૨૫ હજાર કરતા વિર્દ્યાીઓ નાપાસ યા હતા. જેી હવે આ વિર્દ્યાીઓ માટે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવશે. જોકે, પૂરક પરીક્ષામાં પાસ યેલા વિર્દ્યાીઓ તો સેમેસ્ટર સિસ્ટમી નીકળી જશે. પરંતુ જે વિર્દ્યાીઓ પૂરક પરીક્ષામાં પણ નાપાસ શે તેમનું શું કરવું તે પ્રશ્ન હાલ શિક્ષણ બોર્ડને મુંઝવી રહ્યો છે. સેમેસ્ટર સિસ્ટમ રદ યા બાદ હવે બોર્ડ દ્વારા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવનાર ની ત્યારે નાપાસ યેલા વિર્દ્યાીઓને પાસ વા માટે કેટલી તક આપવી તે અંગે બોર્ડે વિચારણા શરૂ કરી છે. આ મુદ્દે ટૂંક સમયમાં બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. સાયન્સમાં નાપાસ યેલા વિર્દ્યાીઓને પાસ વા માટે કેટલી તક આપી શકાય તે માટે નિષ્ણાંતો સો ચર્ચા કરવામાં આવશે.જેમાં સંભવત વધુ બે તક આપી શકાય તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે. પરંતુ નિષ્ણાંતો દ્વારા આ મુદ્દે ચર્ચા વિચારણા કરી પોતાની ભલામણ કરશે અને તેના આધારે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. આ મુદ્દે બોર્ડ દ્વારા આગામી દિવસોમાં સ્પષ્ટતા કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.