અવાર-નવાર રજૂઆત છતા સમસ્યા જૈસે થે

માધવપુરની  સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા માં અવાર નવાર કનેક્ટિવિટી ના અભાવ ને લીધે વેપારી.ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે અનેક વાર રજુવાત કરવા છતાં પણ કોય યોગ્ય પગલાં લેવા માં આવતા ના હોવા થી લોકો પરેશાન સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા  બેન્ક વિરુદ્ધ અનેક ફરીયાદો પણ અનેક વાર ફરિયાદો પણ બેન્ક મેનેજર વિસે કરવા માં આવી છે છતાં પણ કોયજ પગલાં લેવા માં ના આવ્યા હોય તેવું લાગી રહીયું છે હાલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા  બેન્કના મેનેજર દ્વારા માનમાઈની ચલાવા માં આવતી હોય તેવું લાગી રહીયું છે થોડાજ દિવસો પહેલા બેન્ક મેનેજર દ્વારા ઉદ્ભરિયું વર્તન ગ્રાહકો સામે કરવા માં આવ્યુ ત્યારે ગ્રાહકો નિરાશ થઈ જતા રહ્યા હતા ઉચ્ચ અધિકારીઓ ઓ પણ અઘોર નિદ્રા માં સુતા હોય તેવું લાગી રહીયું છે હાલ વેપારીભાઈ ખેડૂતોને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાને લીધે અનેક મુશ્કેલી વેઠવી પડે છે છતાં પણ તેને સાંભળવા વારૂ કોયજ નથી ત્યારે બેન્ક મેનેજર શિવા રામ પોતાની મન માની ચલાવી રહિયા છે લોકો ની માંગ ઉઠી છે કે જવાડા અધિકારી દ્વારા યીગ્ય પગલાં લેવા તા કેમ નથી આવા અધિકારી સામે યોગ્ય પગલાં લેવા માં આવે ને  આસપાસ ગ્રામ જનો વેપારીઓ ખેડૂતોને પડતી મુશ્કેલી નું તાત્કાલિક ધોરણે દૂર કરવા મા આવે હાલ સરકાર ડિજિટલ ઇન્ડિયા તરફ પ્રગતી કરી રહીયું હોય ત્યારે ગ્રાહકો વેપારી ઓ દ્વારા તેને સ્વિકારવા મા આવતું હોય પરંતુ આવા જાડી ચબાડી ના અધિકારી ઓ દ્વારા યોગ્ય માહિતી કે યોગ્ય જવાબ ન દેવતો હોય ત્યારે લોકો ને મુશ્કેલી વેઠવી પડે છે અગાવ પણ સાંભળવા મળલે કે બાળકો ને સિસ્સુંવતી માટે ખાતા ખોલી આપવા માં આવતા નથી તેમજ સરકાર દ્વારા બહેનો માટે અનેક યોજના ઓ બાર પાડવા માં આવે છે કે બહેનો પોતાના રોજીરોટી માટે પોતા નો વેવસાય કરી શકે તે હેતુ થી લોન સરકાર દ્વારા આપવા માં આવે પણ આવા અધિકારી ઓ પતાની મન માઈની ચલાવી રહિયા હોય ત્યારે તેના ઉપર કોયજ પગલાં લેવાતા નથી ત્યારે લોકો ને સભાળવા વાળું કોણ હાલ કનેક્ટિવિટી ને લાય ને લોકો ને ભાવે મુસીબત વેઠવી પડે છે માધવપુર ને ૨૨ ગામો લાગુ પડતા હોય ને ત્યારે ખેડતો ગ્રાહકો પોતા ના રોજગાર વહેવાર માં ભારે મુશ્કેલી વેઠી રહિયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.