કોંગ્રેસનો રસ્તા રોકોએ ગુજરાતની એકતા તોડો, વેર-ઝેર વાવો, વિકાસ રોકો અને અશાંતિ ફેલાવવાનો કાર્યક્રમ છે : ભરત પંડ્યા
કોંગ્રેસના રસ્તા રોકોના આંદોલનના કાર્યક્રમ સંદર્ભમાં તીવ્ર પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ વર્ષોી કોંગ્રેસને જાકારો આપ્યો છે તેની હતાશાી કોંગ્રેસ પીડાઈ રહી છે. કોંગ્રેસને ચૂંટણી આવે છે, ત્યારે ખેડૂતો યાદ આવે છે અને ગુજરાતની જનતા યાદ આવે છે. ગુજરાતની જનતાના પ્રશ્નો કે રજૂઆતો વિધાનસભા ગૃહમાં કયારેય કરતી ની અને ઉપરી વિધાનસભા ગૃહનો બહિષ્કાર કરે છે.
કોંગ્રેસનો રસ્તા રોકો કાર્યક્રમએ ગુજરાતનો વિકાસ રોકો કાર્યક્રમ, એકતા તોડો, વેર-ઝેર વાવો અને અશાંતિ ફેલાવવાનો કાર્યક્રમ છે. સરકાર કે ગુજરાતની જનતા ક્યારેય સાંખી લેશે નહીં. કોંગ્રેસ પાર્ટીનાપોતાના ઝઘડા અને વિવાદો રોકી શકતી ની એટલે સમાજમાં વિવાદ, વેર-ઝેર અને અશાંતિ ફેલાવવા સતત પ્રયાસો કરી રહી છે. ગુજરાતની જનતા ક્યારેય કોંગ્રેસની નકારાત્મક અને ખંડનાત્મક પ્રવૃતિને સર્મન આપતી ની. કોંગ્રેસ શાંતિ, એકતા અને વિકાસમાં રોડા નાખવાના પ્રયાસો કરે છે.
કોંગ્રેસે તેના ૧૦ વર્ષના શાસનમાં રૂા. ૧૦ લાખ કરોડી વધુના ભ્રષ્ટાચાર કરીને ભારતને વિશ્વમાં બદનામ કર્યું છે. કોંગ્રેસના શાસનમાં હજારો ખેડૂતોએ આત્મહત્યા કરી છે. કોંગ્રેસ તેના શાસનમાં યેલ ભ્રષ્ટાચાર અને કુશાસનનો જવાબ આપે.
કેરળની કોંગ્રેસ દ્વારા જાહેરમાં ગૌવંશની હત્યાની કરીને તેના માંસ પકવીને મિજબાની કરી હતી તેની સામે કોંગ્રેસ કાર્યક્રમો કરતી ની. પૂ.સંતો, મહંતો દ્વારા ગૌહત્યાના વિરોધમાં ઉપવાસ, ધરણાં કાર્યક્રમો ાય છે તેની ઉપર હુમલો કરે છે. એક બાજૂ કોંગ્રેસ તેના શાસિત રાજયોમાં ૨૦ ટકા ર્આકિ પછાત વર્ગ (ઈ.બી.સી) અનામત આપતી ની. બીજૂ ગુજરાતની ભાજપ સરકારે ૧૦ ટકા ઈ.બી.સી.આપી ત્યારે કોંગ્રેસે તેનો જોર-સોરી વિરોધ કર્યો અને ૨૦ ટકા ઈ.બી.સી. આપવાની વાતો કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ચાલતી સરકાર આ ખેડૂતોની સરકાર છે. ગુજરાત સરકારે કૃષિ સો જોડાયેલા વિભાગોમાં માટે રૂા. ૬૪૦૦ કરોડની જોગવાઈ બજેટમાં કરી છે. પહેલા ૯૦૦૦ કરોડનું કૃષિ ઉત્પાદન હતું જે વધીને ૧,૨૬,૦૦૦ કરોડનું કૃષિ ઉત્પાદન યું છે. છેલ્લા ૧૨ વર્ષી કૃષિ મહોત્સવ કાર્યક્રમને કારણે ૧૧ ટકા કૃષિ વિકાસ દર સો દેશભરમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાતમાં ૧ ટકાી કૃષિ ધિરાણ આપવામાં આવે છે. સિંચાઈ માટેની નર્મદા યોજના, સૌની યોજના, સુજલામ-સુફલામ જેવી અનેક યોજનાઓ દ્વારા ખેડૂતો સુખી થયા છે.