મધ્યપ્રદેશમાં ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવનાર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના રાજીનામાની માંગ: ભાજપની ખેડૂત વિરોધી નીતિ ઉપર આકરા પ્રહાર
આજે કોંગ્રેસે ખેડૂતોના નામે જાહેર કરેલા રસ્તા રોકો આંદૃોલન બાબત્ો તીખી પ્રતિક્રિયા આપતાં ગુજરાત ભાજપાનાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસન્ો ખેડૂતો અન્ો દૃલિતો યાદ આવે છે. કોંગ્રેસ જવાબ આપ્ો કેન્દ્રમાં મનમોહનસિંહની સરકારમાં કેટલા ખેડૂતોની દૃશા કેવી હતી ? હાલ કોંગ્રેસ સમગ્ર ભારતમાંી નામશેષ ઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ પણ આંતરિક વિખવાદૃમાં ખદબદે છે ત્યારે આવી મુદ્દાવિહિન અન્ો દિશાવિહિન કોંગ્રેસ પોતાની રાજકીય જમીન બચાવવા માટે ખેડૂતોના નામે ગંદુ રાજકારણ રમી રહી છે. પરંતુ ગુજરાતનાં સમજુ અન્ો શાણાં ખેડૂતો કોંગ્રેસની બુરી નિયતન્ો ઓળખી ચુક્યા છે.
આજે છેલ્લાં ૨૫ વર્ષની ગુજરાતમાં ભાજપાના શાસનમાં ખેડૂતોનો સર્વાંગી અન્ો સાતત્યપ્ાૂર્ણ વિકાસ યો છે. સરકારની કૃષિહિતલક્ષી નીતિઓન્ો લીધે ગુજરાતનાં ખેડૂતો સુખી અન્ો સમૃધ્ધ યાં છે. ગુજરાતનો કૃષિ વિકાસ દૃર છેલ્લા અન્ોક વર્ષોી સતત બ્ો આંકડાઓમાં રહૃાો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ ગુજરાતની આ કૃષિ વિકાસ યાત્રા સતત આગળન્ો આગળ વધે ત્ો માટે સતત કાર્યરત છે. રાજ્ય સરકારે સમયસર ટેકાના ભાવે પાકોની ખરીદૃી કરીન્ોખેડૂતોની પડખે ઉભા રહીન્ો ખેડૂતો પ્રતિ સંવેદૃના દૃાખવી છે. રાજ્ય સરકારે ખેડૂતો પાસ્ોી ૨૧ લાખ કિવન્ટલ મગફળી ખરીદૃી કરીન્ો ‚ા. ૨૦૦૦ કરોડ જેટલી માતબર રકમની સહાય ખેડૂતોન્ો પહોંચાડી છે ત્ોમજ કઠોળ, તુવેરદૃાળ, કપાસ અન્ો ડુંગળી પણ ટેકાના ભાવે સમયસર ખરીદૃી કરીન્ો સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદૃના વ્યકત કરી છે.
કૃષિ પ્ોદૃાશોના ઉત્પાદૃનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતા ખૂબ જ આગળ છે. સુજલામ – સુફલામ યોજના તા સૌની યોજના દ્વારા ગુજરાતના ખેતરે – ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે ગુજરાત સરકાર કટીબધ્ધ છે. ૨૦૦૧માં ગુજરાતમાં ૩૮.૭ લાખ હેક્ટર વિસ્તાર સિંચાઈ હેઠળ હતો જ્યારે આજે વર્ષ ૨૦૧૬-૧૭માં આજે ૬૫-૭૫ લાખ હેક્ટર વિસ્તાર સિંચાઈ હેઠળ આવરી લેવાયો છે. આજે ગુજરાતમાં ૧ લાખ ૨૫ હજાર હેક્ટર જેટલી જમીનમાં ત્રણ પાક લેવામાં આવે છે.
મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ખૂબ જ ટૂંકાગાળામાં અન્ોક કૃષિ અન્ો ખેડૂત હિતલક્ષી નિર્ણયો લીધાં છે. ગુજરાતના અનિયમિત વરસાદૃવાળા વિસ્તારોમાં કૂવામાં પાણી ઘટે તો ખેડૂતોના પાક બચાવવા માટે બોર કરાવવો પડે પરંતુ એક વિજ ક્ધોક્શનમાં એક જ મોટર ચલાવવાનો નિયમ હોવાી બીજી મોટર ગ્ોરકાયદૃેસર ગણાતી અન્ો ખેડૂતોનો પાક મૂરઝાઈ જતો ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ત્વરીત નિર્ણય લઈ એક ી વધુ મોટર ચલાવવાની મંજૂરી આપી, ત્ોવી જ રીત્ો એક સર્વે નંબરમાં એક જ ક્ધોક્શનનો નિયમ હતો ત્ોી મોટા સર્વે નંબરના ખેડૂતો પ્ાૂરતી સિંચાઈ કરી શકતાં નહોતા. સરકારે આ સમસ્યા સમજીન્ો એક જ સર્વે નંબરમાં બીજું વિજ ક્ધોક્શન આપવાનો તાત્કાલિક નિર્ણય લીધો છે. જેી વધુ સિંચાઈની સગવડ તા ખેડૂતો વધુ પાક લઈ શકશે. ભૂતકાળમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતનાં ખેડૂતોન્ો સતત અન્યાય તો હતો, જ્યારે હાલમાં કેન્દ્ર અન્ો ગુજરાતની ભાજપા સરકારો વચ્ચેના અસરકારક સંકલનન્ો લીધે આ વખત્ો પ્રમ વખત એવું બન્યું કે ખેડૂતોન્ો પાક વિમાના દૃાવાઓની ‚ા. ૧૭૯૫ કરોડની રકમ સમયસર ચૂકવી આપી. ખેતીમાં આધુનિક ટેકનોલોજી, ખેડૂતોન્ો પ્રશિક્ષણ અન્ો જ‚રી સાધન સહાય વગ્ોરે મળી રહે અન્ો ખેડૂતોનો સર્વાંગી વિકાસ ાય ત્ોવાં શુભ હેતુી ૨૦૦૫માં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદૃીએ ગુજરાતમાં કૃષિ મહોત્સવની શ‚આત કરી હતી. આજે એક દૃાયકાના ઘનિષ્ઠ પ્રયાસોી ગુજરાતની ખેતી અન્ો ખેડૂત સમૃધ્ધ બન્યો છે. કૃષિ ઉત્પાદૃનોના સંગ્રહ માટે રાજ્યમાં કોલ્ડ સ્ટોરેજની ચેઈન ઉભી કરવામાં આવી છે. આજે રાજ્યમાં કુલ ૫૬૦ કરોડ કરતાં વધારે કોલ્ડ સ્ટોરેજ કાર્યરત ઈ ગયાં છે. કૃષિ ઉત્યાદૃન વધારવાની સો પ્રતિકુળ સંજોગોમાં ખેડૂતભાઈઓન્ો મદૃદૃ‚પ વા માટે પણ સરકાર કટીબધ્ધ છે. રોઝ અન્ો ભુંડી ઉભા પાક્ધો તાં નુકસાનન્ો અટકાવવા કૃષિ પાક રક્ષણ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષ માટે સરકારે ૭૫૦ કરોડની જોગવાઈ કરી છે. કૃષિ ધિરાણમાં વ્યાજ સહાય માટે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ૨૦ હજાર કરોડની જોગવાઈ કરીન્ો ખેડૂતોન્ો પાંચ ટકા વ્યાજ સહાય આપી છે અન્ો ગુજરાત સરકારે પણ ૩ ટકા વ્યાજ સહાય આપી છે જેી ૩ લાખ સુધીના ધિરાણ માટે ત્વરિત ચૂકવણી કરતાં ખેડૂતોન્ો ફક્ત ૧ ટકા વ્યાજે ખેત ધિરાણ મળી રહે છે.