લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ઘરણા અને જનઆક્રોશ રેલી માં કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ માંગો અંગે સૂત્રોચ્ચાર ખેડૂત દેવા માફી વીજ બિલ માફ મનરેગા રોજગાર ગેરીટી યોજના અંતર્ગત બેરોજગરો ને ભથ્થા પાક વીમો ચૂકવો પશુપાલકો માટે ઘાસચારો કેટલકેમ્પ ખોલો સહિત ની માંગો ને બુલંદ બનાવી.
બી પી એલ સર્વે કરવો તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં મફત પ્લોટ માટે ગામતળ નીમ સેટેલાઈટ જમીન માપણી બંધ કરો રેશન કાર્ડ ની ટેક્નિકલ ખામી ઓ દૂર કરો સહિત ની અનેકો માંગ સાથે જનઆક્રોશ રેલી યોજીપ્રાંત અધિકારી શ્રી અસારી ને આવેદન પત્ર પાઠવ્યું ખૂબ મોટી સંખ્યા માં ખેડૂતો પશુપાલકો શ્રમિકો લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી ઓ સરપંચો સદસ્યો ની વિશાલ હાજરી માં જનઆક્રોશ રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ ના અગ્રણી ઓ શ્રી માજી ધારા સભ્ય ઠાકરશી ભાઈ મેતલીયા જીતુભાઇ વાળા આંબાભાઈ કાકડીયા મયુરભાઈ આસોદરિયા તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા ઝવેરભાઈ રંધોળીયા ઘનશ્યામભાઈ કાચડિયા સામાજિક ન્યાય સમિતિ ના પ્રવીણભાઈ પરમાર નનુભાઈ લાડોલા ઇમરાનભાઈ સેતા લાઠી તાલુકા ના ગ્રામ્ય સરપંચ સદસ્યો સંગઠન ના હોદેદારો કાર્યકરો ની વિશાળ હાજરી માં જનઆક્રોશ રેલી યોજી હતી