ધોરાજી પાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકા પ્રમુખ તરીકે કોંગ્રેસના ડી.એલ.ભાષા અને ઉપપ્રમુખ તરીકે મગબુલ ગરાણા ચૂંટાઈ આવ્યા ધોરાજી નગરપાલિકા ચુંટણી માં કોંગ્રેસ ને ૨૨ તો ભાજપ ૧૪ સીટ મળી હતી જેમાં આજરોજ નગરપાલિકા નાં સભાખંડમાં સામાન્ય સભા માં પ્રમુખ તરીકે ડી એલ ભાષા અને ઉપપ્રમુખ તરીકે મકબૂલ ગરાણા ની વરણી થતાં ફટાકડા અને ડી જે નાં તાલે સરઘસ કાઢવામાં આવ્યુ હતું
કોંગ્રેસે ૨૨ બેઠક પર બહુમતી મેળવી હતી સતા નો તાજ કોંગ્રેસ ના શિરે ડેપ્યુટી કલેકટર તથા મામલતદાર ચીફ ઓફિસર ની અધયક્ષતા માં સામાન્ય સભા ધોરાજી ની નગરપાલિકા નાં સભાખંડમાં યોજાઈ હતી
અને સર્વ મતે પ્રમુખ તરીકે ડી એલ ભાષા અને ઉપપ્રમુખ તરીકે મકબૂલ ગરાણા ની વરણી થતાં ફટાકડા અને ડી જે નાં તાલે સરઘસ કાઢવામાં આવ્યુ ધોરાજી નાં મુખ્ય માર્ગો પર વિજય સરઘસ કાઢવામાં આવ્યુ આ તકે પ્રમુખ ડી એલ ભાષા એ લોકો નો અને આગેવાનો નો આભાર વ્યકત કર્યો હતો અને ધોરાજી મા જે ભુગર્ભ ગટર અને રોડ રસ્તા અને જે દરેક વિસ્તાર માં જે ભેદભાવ વગર હું બધાં ની કામગીરી કરવામાં આવશે