આગામી વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી ત્યારે જેતપુર જામકંન્દોરનાં પંથકમાં અનેક ખેડૂત લક્ષી મુશ્કેલીઓ છે જેતપુર જામકંન્દોરનાં પંથકમાં હાલમાં નવા યુવા ખેડૂત આગેવાન તરીખે રવિ ભાઈ આંબલીયા ની લોક ચાહના ખુબજ છે ખાસ રવિભાઈ ટૂંકા સમયમાં અનેક ખેડૂત લક્ષી રજૂઆતોમાં સક્રિયતા થી કામ કરતા હોવાને કારણે આ વિસ્તારના લોકો તેમની પાસે અનેક કામો લઈને જય રહયાછે અને રવિ ભાઈ લોકોની સમસ્યાઓ ને લઈને ખાસ તેઓ વિધાન સભામાં કોંગેસ તરફી ઉમેદવારી નોંધવાની ત્યારી પણ કરી ધીધી છે ત્યારે પોતાની કાર્યપદ્ધતિનો પરિચય આપતા હોય તેમ પોતાનું જાહેર જીવન માં પહેલું ોગ્રેસ અને ખેડૂત લક્ષી રેલી યોજવા જય રહયા છે ત્યારે તેઓ એ ખાસ પત્રકાર કિશોર મારું સાથે વાતચીત માં જાણવેલ કે આ વિસ્તારમાં ફક્ત રાજકીય રોટલા શેકવા જાહેરમાં પ્રજાન રૂપિયે તાયફા કરવમાં આવેલ છે પણ તાયફાબાદ પ્રજાને કોઈ સુવિધાઓ નથી મળી ત્યારે પોતે લોકોના કામો માટે જાહેરમાં આવવાની અને જરૂર પડયે આગામી વિધાનસભાની કોંગ્રેસ ની ઉમાએદવારી નોંધાવશે અને આવિસ્તારના ખેડૂતોના અનેક સમસ્યાઓ છે તેઓ જાહેરમાં લોકોની સમસ્યાઓ જણાવશે અને તેના માટે તેઓએ જેતપુરમાં ભાજપ નાં ગઢમાં કોગ્રેસ ની મહા ખેડૂત રેલી નું આયોજન કરેલ હોવાનું જાણવેલ અને વધુંમાંઆ આક્રોશ સાથે જાણવેલ કે હર હંમેશ રાજકારણી ઓનો ભોગ બની ને નીરાશ થૈય ને બેઠેલા *ધરતી પુત્રો* ના મન ની વાત તેઓ લૈય આવે છે જેમાં *ખેડુતો ને પોષણક્ષમ ભાવ નથી મલતા વીમો કે દેવા માફી માટે આજે તીનબતી ચોકસવારે મહા રેલી નુ આયોજન કરેલ જેમા રવિ આંબલીયા જગદીશ પાંભર વિપુલ ભાઈ ધીરુભાઈ પઘ્ડાર કે પી પાદરીયા વિપુલ ધદુક ભાવના બેન ભૂત મનોજ બાલ્ધા શુરેસ ભુવા ભરત ભાઈ ધાંધલ નીલેસ પંડ્યા શારદા બેન વેગડા સહિત કોગ્રેસ નાં આગેવાનો અને ખેડૂતો આગેવાનો ઉમટી પડ્યા હતા અને તીન બતી ચોક ખાતે થી મામલતદાર કચેરી એ રેલી કાઢી આવેદન આપેલ
Trending
- જો તમે દરરોજ બીમાર પડો છો, તો તમારા આહારમાં ચોક્કસપણે આ ખોરાકનો સમાવેશ કરો
- સાપના ઝેરનો નાશ કરવા આ ઔષધી છે વરદાનરૂપ
- ”ફણગાવેલા મગ’ ખાવાના 10 પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો
- શું ભૂતનું પણ થાય છે મોત??
- ભારતના આ ગામમાં જોવા મળે છે સૌ પ્રથમ ઉગતા સૂર્યને
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય