આધાર ડેટા કોની પાસે કેટલો સુરક્ષીત છે તે મુદ્દે ઘણા સમયી ન્યાય તંત્રમાં જંગ ખેલાઈ રહ્યો છે. આધારની વિશ્ર્વસનીયતા મામલે અનેક વખત સવાલો ઉઠી રહ્યાં છે. અલબત જે સંસ કે વ્યક્તિ પાસે આધારનો ડેટા રહેશે તે વ્યક્તિ બાહુબલી ગણાશે તે વાત તો નિશ્ર્ચિત છે. તાજેતરમાં જ પશ્ર્ચિમ બંગાળ સરકારે સુપ્રિમમાં આ પ્રકારની દલીલ કરી છે. કોર્પોરેટર સેકટર પાસે આધાર ડેટા રહે કે સરકાર પાસે રહે તેનો રાજકીય ઉપયોગ ઈ શકે છે. મોદી સરકાર આધારના માધ્યમી રાજસત્તા ટકાવી રાખવા પ્રયત્નો કરી શકે છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારે આધારકાર્ડને બેન્કીંગી લઈને સીમકાર્ડ ખરીદવા સુધી મોટાભાગની પ્રવૃતિઓ માટે ફરજીયાત કર્યું હતું. સરકારે નાગરિકો પાસેી લીધેલી વિગતોનો કેવી રીતે કયાં અને કોના કી ઉપયોગ શે તે મુદ્દો હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. વડી અદાલતમાં કપિલ સિબ્બલે આ મુદ્દે નરેન્દ્ર મોદીને તાકયા છે. તાજેતરમાં જ મોદીએ દાવોસ ખાતે જેમની પાસે ડેટા હશે તે સર્વશક્તિમાન વ્યક્તિ હશે તે વિશ્ર્વને કોઈ પણ સ્વ‚પ આપી શકશે તેવું નિવેદન આપ્યું હતું. આ જ નિવેદનને કપિલ સિબ્બલે અદાલતમાં રજૂ કર્યું છે.
આ મુદ્દે કપિલ સિબ્બલે કહ્યું હતું કે, જે વ્યક્તિ પાસે ડેટા હશે તે દેશ ઉપર કંટ્રોલ કરી શકશે. આધારનો ડેટા ખૂબજ તાકાત આપશે.
એનડીએ સરકાર આધારના માધ્યમી લોકોને પરેશાન કરતી હોવાની દલીલ અનેક વખત ઈ ચૂકી છે. આધારની વિગતો આપવી કે નહીં તે મૌલીક અધિકાર હોવાની દલીલ પણ ઈ છે. આધારમાં પ્રાઈવેશીનું શું તે મુદ્દે પણ રજૂઆત ઈ છે. અલબત હવે પ્રશ્ર્ન એ ઉભો યો છે કે, જે સંસ કે, વ્યક્તિ પાસે આધારની વિગતો રહેશે તે તેનો કઈ રીતે ઉપયોગ કરશે.
રાજકીય પક્ષોને ફંડ ‘આધાર’ રહિત
સરકારે અનેક યોજનાઓ માટે તા બેંકી લઈ સીમકાર્ડ ખરીદવા માટે આધારને ફરજીયાત બનાવ્યું છે. પરંતુ આશ્ર્ચર્યજનક રીતે આધારનો ઉપયોગ રાજકીય પક્ષોને અપાતા ફંડમાં ન કરવાનો નિર્ણય લીધો છે.
જે વ્યક્તિ રાજકીય પક્ષને ફંડ આપશે તેની પાસેી આધારની વિગતો નહીં લેવાય તેવો નિર્ણય લઈ સરકારે અનેક સવાલો ઉભા કર્યા છે. એક તરફ સરકાર રાજકીય પક્ષોને મળતા ભંડોળમાં પારદર્શકતાની વાતો કરે છે તો બીજી તરફ ભંડોળમાં યોગદાન આપવાની વિગતો છુપી રહે તે પ્રકારનો કારસો ઘડી રહી છે. જો વ્યક્તિનો આધાર ડેટા જ ન લેવાય તો કેવી રીતે અને કયાંથી દાન આવ્યું તેનો વહીવટ પારદર્શક રહી શકે નહીં. બેંકની ડિટેઈલમાં તો આધાર માંગે છે તો રાજકીય પક્ષોને અપાતા ભંડોળમાં આધારનો ઉપયોગ કેમ નહીં તેવો પ્રશ્ર્ન ઉભો યો છે. સરકારની મનસા ઉપર સવાલો ઉભા યા છે.