રાજકોટ ૭૦ના ભાજપના ઉમેદવાર પૂર્વમંત્રી ગોવિંદભાઈ પટેલનો તોતીંગ પ્રચાર: વોર્ડ નં.૧૩ના કાર્યાલય ઉદઘાટનમાં રામમંદિર, માયાણીનગર, રામનગર વગેરે વિસ્તારોના લોકોએ ઉમળકાભેર સ્વાગત યું: રોજગારી આપવામાં ગુજરાત નંબર ૧ રહ્યું છે
વિશ્વ આખામાં ગુજરાત રાજ્ય વિકાસનું રોલ મોડેલ પ્રસપિત યું છે ત્યારે ગુજરાતમાં રાજકોટ શહેર રોલ મોડેલ પ્રસ્થાપિત તરીકે ઉભરી આવ્યું છે. સમગ્ર રાજકોટનો સર્વાંગી વિકાસ ભાજપાની સરકારના સમયમાં જ યો હોય અને આગામી સમયમાં વિશ્વ આખામાં રાજકોટ શહેર પણ પોતાનું અલગ અસ્તિત્વ વિકાસની દૃષ્ટિએ ભાજપાની વિવિધ યોજનાઓ કી પ્રસપિત શે અને આ વિકસના રમાં રાજકોટ વિધાનસભાની બેઠક ૭૦નાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે તેના કાર્યકરો સો વિસ્તારમાં લોકસંપર્ક દરમિયાન લોકોને જણાવ્યું હતું.