શહેરમાં ડેન્ગ્યુનાં રોગચાળાએ માઝા મુકી છે ત્યારે કોંગ્રેસે લોકોને મદદરૂ પ થવા માટે આજે પોતાના ૩૨ કોર્પોરેટરો અને કોંગ્રેસ કાર્યાલયનાં મોબાઈલ નંબર જાહેર કરી આજથી જ હેલ્પલાઈન સેવા શરૂ કરી દીધી છે જેનાં પર ફોન કરી શહેરીજનો ડેન્ગ્યુની સારવાર સહિતની માહિતીઓ મેળવી શકશે. આજે સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં એક બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે ડેન્ગ્યુગ્રસ્ત લોકોની મદદ માટે હેલ્પલાઈન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસનાં ૩૨ કોર્પોરેટરો અને કોંગ્રેસ કાર્યાલયનાં નંબરની પણ જાહેરાત કરી છે. વશરામભાઈ સાગઠીયા મો.૯૮૨૫૧ ૬૫૧૯૧, મનસુખ કાલરીયા મો.૯૪૨૬૯ ૯૪૪૫૦, અતુલ રાજાણી મો.૯૮૭૯૮ ૦૦૧૦૦, ઘનશ્યામસિંહ જાડેજા મો.૯૮૨૪૨ ૦૦૦૭૧, ગીતાબેન પુરબીયા મો.૯૮૯૮૮ ૬૯૧૩૪, ગાયત્રીબા વાઘેલા મો.૭૬૯૮૦ ૦૦૦૦૬, દિલીપભાઈ આસવાણી મો.૯૮૨૫૨ ૨૨૧૦૦, સીમીબેન જાદવ મો.૯૯૧૩૫ ૪૪૦૧૮, રેખાબેન ગજેરા મો.૯૫૧૦૯ ૯૦૯૦૦, વસંતબેન માલવી મો.૯૯૯૮૯ ૯૪૩૮૧, પારૂ લબેન ડેર મો.૯૮૭૯૮ ૭૧૬૧૬, પરેશ હરસોડા મો.૯૭૧૪૧ ૦૬૪૧૨, ઉર્વશીબેન પટેલ મો.૯૮૭૯૫ ૮૬૬૬૪, ઉર્વશીબા જાડેજા મો.૭૩૫૯૦ ૦૦૦૭૧, વિજય વાંક મો.૯૮૨૪૫ ૮૦૯૮૦, સંજય અજુડીયા મો.૯૮૭૮૪ ૮૦૪૫૨, જાગૃતિબેન ડાંગર મો.૯૭૨૩૦ ૮૮૮૮૮, રવજીભાઈ ખીમસુરીયા મો.૯૮૨૪૨ ૯૬૩૪૦, માસુબેન હેરભા મો.૯૮૨૪૦ ૭૯૯૩૩, ભાનુબેન સોરાણી મો.૯૮૨૪૨ ૦૭૯૩૬, મકબુલ દાઉદાણી મો.૯૯૨૪૮ ૭૧૦૯૨, રસિલાબેન ગરૈયા મો.૮૦૦૦૦ ૦૦૯૫૧, સ્નેહાબેન દવે મો.૯૪૨૬૨ ૨૬૯૦૨, વલ્લભભાઈ પરસાણા મો.૯૯૨૪૨ ૨૦૨૦૮, હારૂ ન ડાકોરા મો.૯૭૨૩૯ ૩૮૩૦૩, ગાયત્રીબેન ભટ્ટ મો.૯૮૭૯૫ ૨૫૨૫૬, જયાબેન ટાંક મો.૯૯૨૫૦ ૬૯૩૨૭, ઘનશ્યામસિંહ નટુભા જાડેજા મો.૯૫૭૪૪ ૦૦૦૯૦, મીનાબેન જાદવ મો.૯૯૦૯૫ ૪૭૦૬૪, ધર્મીષ્ઠાબા જાડેજા મો.૯૭૨૩૭ ૦૦૦૦૭, નિર્મલ મારૂ મો.૯૭૧૪૯ ૫૫૫૫૫ અને જયંતીભાઈ બુટાણી મો.૯૯૨૪૧ ૪૨૫૦૦નો સંપર્ક ડેન્ગ્યુનાં દર્દીઓ સારવાર કે નિદાન માટે કરી શકશે. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યાલયનાં લેન્ડલાઈન નં.૦૨૮૧-૨૨૨૧૫૨૬ ઉપરથી પણ મદદ મેળવી શકાશે.
Trending
- TVC શુંટ દરમિયાન જોવા મળી ટૂંક સમયમાં લોન્ચ થનારી Hero Extreme 250R…
- યુનિટી ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: શનિવારે 81 દીકરીઓનો જાજરમાન સમુહ લગ્નોત્સવ
- ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ દ્વારા ‘વારસો’ શિક્ષણ અભિયાનનો પ્રારંભ
- 25-26 જાન્યુઆરીએ અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ, ટિકિટો મિનિટોમાં વેચાઈ ગઈ, પણ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી
- વૃંદાવનધામમાં આજે ઉકાણી પરિવાર દ્વારા દિપદાન મનોરથ
- કાલથી 20મી સુધી કરૂણા અભિયાન હાથ ધરાશે: મંત્રી મુળુભાઈ બેરા
- સુરત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જન્મદિનની ઉજવણી ‘સેવાદિવસ’ રૂપે કરી
- તમે સિંદૂર કેમ લગાવો છો? રાષ્ટ્રપતિએ પૂછ્યું ત્યારે રેખાએ આખા દેશની સામે ખોલ્યું રહસ્ય