કેન્દ્ર સરકાર અને રાજય સરકારના વિવિધ પ્રકારના ટેકસ માળકાના કારણે મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ-ડિઝલનો એટલો ભાવ વધારો થયો છે કે એક વ્યક્તિને બાઇક પર ફરવું કપ‚ બન્યું હોવાથી એક બાઇક પર બે વ્યક્તિને બેસવાની પરમિશન હોવા છતાં એક બાઇક પર ત્રણ વ્યક્તિ આવન જાવન કરે તો મોંઘવારીમાં આંશિક રાહત થાય તેમ હોવાથી ડબલ સવારીના બદલે ત્રણ સવારીમાં કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કરી ત્રિકોણ બાગથી પોલીસ કમિશનર કચેરી આવી ડીસીપી કરણરાજ વાઘેલાને આવેદન પત્ર પાઠવ્યું હતું.
Trending
- રોકેટ જેવી સ્પીડ અને ધાસુ પરફોર્મન્સ સાથે GTX એ લોન્ચ કર્યું GTX 50 Series GPU…
- તમારી જન્મ તારીખ પ્રમાણે વાવો વૃક્ષો, લક્ષ્મીજીની કૃપાથી થશે ધનનો વરસાદ!
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
- અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું
- Honda અને Sony દ્વારા બનાવામાં આવેલી Afila 1 EV બજારમાં ધમાલ મચાવા માટે તૈયાર…
- અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરવા એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું
- અરવલ્લી: કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું
- અમદાવાદ : 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ યોજાશે