કેન્દ્ર સરકાર અને રાજય સરકારના વિવિધ પ્રકારના ટેકસ માળકાના કારણે મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ-ડિઝલનો એટલો ભાવ વધારો થયો છે કે એક વ્યક્તિને બાઇક પર ફરવું કપ‚ બન્યું હોવાથી એક બાઇક પર બે વ્યક્તિને બેસવાની પરમિશન હોવા છતાં એક બાઇક પર ત્રણ વ્યક્તિ આવન જાવન કરે તો મોંઘવારીમાં આંશિક રાહત થાય તેમ હોવાથી ડબલ સવારીના બદલે ત્રણ સવારીમાં કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કરી ત્રિકોણ બાગથી પોલીસ કમિશનર કચેરી આવી ડીસીપી કરણરાજ વાઘેલાને આવેદન પત્ર પાઠવ્યું હતું.
Trending
- ઉનાળામાં દ્રાક્ષમાંથી બનતી વાનગીઓ, ટેસ્ટી અને હેલ્ધી પણ !
- ટુંકજ સમયમાં BMW ભારતમાં લોન્ચ કરશે BMW 2 Gran Coupe…
- 2.7 સેકન્ડમાં 0-100 kmph જનારી Lamborghini Temerario ટુંકજ સમયમાં ભારતમાં થશે લોન્ચ…
- ગુજરાત પોલીસમાં ફરજરત વધુ 261 ASIને PSI તરીકે બઢતી
- ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની 12મી ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ
- જામનગર : એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી..!
- Hyundai એ તેની નવી Nexo FCEV નું બજારમાં કર્યું ઉધકાટન…
- પોલીસ તંત્ર દ્વારા ફટાકડાની દુકાનોમાં ચેકિંગ..