ગુજરાતમાં રાજ્યસભાની ૩ બેઠકો માટે આજે સવારે ગાંધીનગરના સ્વર્ણીમ સંકુલ ૨ ખાતે મતદાન શરૂ થયું છે.કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બે દાયકા બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ખુબજ રોમાંચ જોવા મળ્યો છે.સમગ્ર દેશન નજર આ ચુંટણી જંગ ઉપર કેન્દ્રિત થઈ છે.કેમ કે ત્રણ બેઠકો માટે ચાર ઉમેદવાર મેદાનમાં છે.ભાજપ તરફથી સ્મૃતિ ઈરાની,અને અમિત શાહ નો વિજય નિશ્ચિત માનવામાં આવે છે.આ ચુંટણીમાં મતદાન શરુ થયા બાદ જાણવા મળ્યું છે કે કોંગ્રેસમાંથી ક્રોસ વોટીંગ થયું છે.જેને કારણે અહેમદ પટેલનું જીતવું મુશ્કેલ છે.
Trending
- લોહીયાળ ઉત્તરાયણ : સાત સ્થળોએ નજીવી બાબતે બઘડાટી બોલતા 17થી વધુ ઈજાગ્રસ્ત
- નિરંજન શાહ સ્ટેડિયમમાં રનનું રમખાણ: ભારતીય મહિલા ટીમે રેકોર્ડબ્રેક 435 રનનો જુમલો ખડક્યો
- સુરતના મેયર દક્ષેશ માવાણીની ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં ઉપસ્થિતિ
- Motoની નવી G સીરીઝ માર્કેટમાં લોન્ચ માટે આતુર…
- ગુજરાત : એક એવું ગામ છે જ્યાં પતંગ ઉડાડવા બદલ ફટકારાય છે દંડ કારણ જાણીને ચોંકી જશો!
- રાજકોટના કુવાડવા રોડ પરથી રૂ.18.14 લાખના હેરોઇન સાથે બે શખ્સોની ધરપકડ
- દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત
- મકરસંક્રાતના દિવસે યોજાયો આહીર સમાજનો ભવ્ય સમૂહ ભોજન પ્રસંગ