૨૦૧૯માં મહાગઠબંધન બને તે પહેલા જ વિખવાદ
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએ દ્વારા રામના કોવિન્દને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રામના કોવિન્દની પસંદગી સો મોદીએ એક કાંકરે અનેક પક્ષી મારવાની નીતિ કારગત સાબિત ઈ રહી છે. કોવિન્દને સર્મનની બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જાહેરાતી જ મહાગઠબંધનમાં તિરાડ પડી છે. તેમાં પણ લાલુપ્રસાદ યાદવ બાદ હવે કોંગ્રેસના નેતાઓએ પણ નીતિશ ઉપર પ્રહારો શ‚ કર્યા છે.
એક તરફ કોવિન્દના નામની જાહેરાતી વિપક્ષમાં વિવાદો શ‚ યા છે. તેવામાં કોંગ્રેસના વધુ છ ધારાસભ્યોએ એનડિએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામના ગોવિન્દને સર્મનના સંકેતો આપ્યા છે. આ છ ધારાસભ્યો સુદર્શન કુમાર, અજીત શર્મા, મદન મોહન તિવારી, વગેરેનો સમાવેશ ાય છે. યુપીએ દ્વારા મીરાકુમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે યુપીએ સરકારની આ પસંદગી ઉપર આંતરિક મતભેદ શ‚ યા છે તે સ્પષ્ટપણે દેખાય રહ્યું છે.
એક તરફ યુપીએના ઉમેદવાર મીરાકુમારની હાર નિશ્ર્ચિત છે. બીજી તરફ એક અવા બીજી રીતે કોંગ્રેસના મહાગઠબંધનમાં પણ તડા દેખાઈ રહ્યાં છે. નીતિશકુમાર બાદ એક પછી એક ધારાસભ્યો રામના કોવિન્દને સર્મન આપી રહ્યાં છે. જેની સીધી અસર કોંગ્રેસના ગઠબંધનને ઈ રહી છે. ખરેખર મોદી દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને યો હોવાનું કહેવાઈ રહ્યું છે અને આ નિર્ણય કારગત પણ સાબીત ઈ રહ્યો છે.
અગાઉ જયારે નીતિશકુમારે કોવિન્દનું સર્મન કર્યું હતું ત્યારે લાલુએ નિવેદન આપ્યું હતું કે, નીતિશકુમાર બિહારની દિકરીને હરાવવાની ઐતિહાસીક ભુલ કરી રહ્યાં છે. જો કે વળતા પ્રહારમાં નીતિશે જવાબ આપ્યો હતો કે શું યુપીએને હરાવવા માટે બિહારની દિકરી મળી છે. કોંગ્રેસના આ તડા વચ્ચે કોંગ્રેસના ગુલામનબી આઝાદે પણ નીતિશ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, નીતિશ તક સાધુ વ્યક્તિ છે જેની નીતિ બદલતી રહે છે.