રાજકોટ દક્ષિણના ઉમેદવાર ગોવિંદભાઈ સહજ-સરળ છે અને વિજય નિશ્ચિત છે: વિકાસ કોંગ્રેસના સિલેબસમાં જ ની યુએલસીના કાયદાી વસવાટના હક્ક અપાવ્યા: ગોવિંદભાઈ પટેલ
આજ સુધી મંદિરો મોઢું ફેરવી જનારી કોંગ્રેસ અને તેના નેતાઓને પ્રવૃત્તિનું એક માત્ર ધ્યેય સત્તા છે તેને ન તો ગરીબોની પડી છે, ન યુવાનોની ન કિસાનોની. બીજી તરફ લોકનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની સંસદને જ મંદિર માને છે. સમગ્ર દેશમાં એક સો યોજાયેલા મન કી બાત કાર્યક્રમ ઉપરાંત ચાય પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત રાજકોટમાં યોજાયેલા સંયુક્ત કાર્યક્રમમાં ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે કોંગ્રેસની નીતિરીતિની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, ભાજપ માટે વિકાસ એ મંત્ર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજ સુધી વિકાસના મુદ્દે જ ચૂંટણી લડ્યા છે પરંતુ કોંગ્રેસના સિલેબસમાં જ વિકાસ ની.
તેમણે કહ્યું હતું કે, મોદીજી અને રાષ્ટ્રવિકાસ એ સિક્કાની બે બાજુ છે. રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલની સરળતા અને સહજતાની પ્રસંશા કરતા તેમણે કહ્યું હતુ કે, પ્રજા સેવાની તાકાતી આગળ વધેલા ગોવિંદભાઈ તેમના મતવિસ્તારમાં નીકળે તો લોકોને મંત્રી નહિ પણ મિત્ર લાગે તેટલા તેઓ સહજ અને સરળ છે. ચૂંટણીના પરિણામની તેમને ચિંતા ની કારણ કે પ્રજા કાર્યની ભરપૂર મૂડી તેમની પાસે છે.
વોર્ડ નં. ૧૭ અને વોર્ડ નં. ૧૮ના ભાજપ સંગઠનના ઉપક્રમે હરિધવા માર્ગ પર યોજાયેલા કાર્યક્રમમાં બોલતા ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે, ભાજપ શાસનમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીના પ્રયાસોી રાજકોટની પાણી સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. કેશુભાઈની સરકારી ભાજપ આ માટે ચિંતિત હતો. કેશુભાઈના શાસનમાં જ્યારે પાઈપલાઈન યોજના હા ધરવામાં આવી ત્યારે તત્કાલીન વિપક્ષી નેતા શ્રી અમરસિંહ ચૌધરીએ એવો કટાક્ષ હતો કે, પાઈપલાઈનાં પાણી નહિ હવા વહેશે. આજે પાઈપ લાઈનમાંી મા નર્મદાના નીર રાજકોટના પાદરમાં ઠલવાય રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે પીવાના પાણીનું જ ભાજપ સરકારનું બજેટ ૧.૭૫ લાખ કરોડ છે જે એક જમાનામાં માત્ર ૧૦ હજાર કરોડ હતું. ગુજરાતની પાણીની અછતમાં જ જીવે તેવી નીતિ કોંગ્રેસની રહી છે, તેી જ ભાખરા નાંગલ ડેમ ૧૦ વર્ષમાં યો અને પંડિત નહેરૂએ જેનું ખાતમૂર્હૂત કર્યું. તે નર્મદા યોજના ૪૫ વર્ષ સુધી પૂરી વા ન દીધી.
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, યુએલસી જેવા કાયદાી ભાજપ સરકારે પ્રજાને વસવાટના હક્ક આપ્યા છે.
કાર્યક્રમમાં રાજકોટ ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, ઉપાધ્યક્ષ કેતનભાઈ પટેલ, કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી, જયંતિભાઈ સરધારા, રાજુભાઈ ફળદુ, સુરેશભાઈ બોઘાણી, મનોજભાઈ પાલિયા, બીપીનભાઈ ગાંધી સહિતના પક્ષના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં પ્રજાજનો ઉપસ્તિ રહ્યાં હતાં.
કાર્યક્રમની શરૂઆતમાં વોર્ડ નં. ૧૮ના ભાજપના મહામંત્રી દિનેશભાઈ લિંબાસીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે આભાર દર્શન જીજ્ઞેશભાઈ જોષીએ કર્યું હતું.
આ પ્રસંગે વોર્ડ નં. ૧૮માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું પણ સાંસદ પરેશ રાવલે ઉદ્ઘાટન કર્યું હતું.
મન કી બાત
રાજકોટના હિરધવા માર્ગ પર આજે સવારે ભાજપના રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત મન કી બાત સો જ ચાય પે ચર્ચાનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્તિ વિશાળ જનમેદનીને ભાજપના સાંસદ પરેશ રાવલે સંબોધન કર્યું હતું. સાોસા વોર્ડ નં. ૧૮માં રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટના પણ સાંસદ અભિનેતા પરેશ રાવલે કર્યું હતું.