આજરોજ સવારે યુનિવર્સિટી રોડ પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુતળા પાસેી કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિયદર્શની ઈન્દિરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગ‚પે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ વર્ષને યાદ કરીને આગામી પેઢીના ઈતિહાસી અવગત કરાવવા માટે યોજાયેલી આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પૂર્વ પ્રમુખ અર્જૂનભાઈ મોઢવાડીયા, શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ, પૂર્વ શહેર પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજપુત, મિતુલ દોંગા, ગાયત્રીબા વાઘેલા, કોર્પોરેટર અતુલ રાજાણી સહિતના ઉપસ્તિ રહ્યાં હતા
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો