પ્રિયંકા ગાંધી અને નેતાઓને ચૂંટણીમાં મદદરૂપબની રહે તેવા નિષ્ણાત નેતાઓની ચૂંટણી સમિતિની રચનાને સોનિયાની લીલીઝંડી
ઉત્તરપ્રદેશની ચૂંટણી આગામી વર્ષમાં યોજાવાની છે ત્યારે રાષ્ટ્રીય પક્ષો માં ઉત્તર પ્રદેશમાં ડંકો વગા ડવાની હોળ જામી છે તેમાં સૌથી વધુ ગંભીર કોંગ્રેસ બની હોય તેમ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ માટે નિષ્ણાતોની ચૂંટણી સમિતિ બનાવવાની નીદેશ આપ્યા હતા
દેશના રાજકારણમાં ઉત્તર પ્રદેશ નું મહત્વ કાયમી ધોરણે રહ્યું છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ભાજપ ની બલિહારી વચ્ચે ઉત્તર પ્રદેશ નો ગઢ સર કરવા માટે ગાંધી પરિવાર એ તૈયારીઓ આરંભી દીધી હોય તેમ પ્રિયંકા ગાંધીને અગાઉથી ઉત્તર પ્રદેશની રાજકીય દોરીસંચાર નું છૂટો દોર આપી દીધા બાદ આગામી વર્ષે યોજાનારી ચૂંટણી ની કાર્યવાહી માટે સમિતિની રચના કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જેમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અજય કુમાર લાલુ આરાધના મુન્ના મિશ્રા પૂર્વ પ્રમુખ મોતી ના કીધું સલમાન ખુર્શીદ નિર્મલા ખત્રી પ્રમોદ તિવારી પ્રદીપ માથું રાજીવ શુક્લા આરપી સિંઘ અને વિવેક બંશલનો સમાવેશ થાય છે સાથે સાથે સાંસદ રાજેશ મિશ્રા રામપાલ રાજ સચિન બેગમ નૂર બાનુ જાફર લખવી નરેન્દ્ર મળી રસીદ અલ્વી, મહંમદ મૂકીમ્ ઉપરાંત અજય કપૂર સંજય કપૂરત્રિપાઠી સિંહ અને જીતેન્દ્ર વાઘેલ ની સાથે સાથે ગત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા અને વડાપ્રધાન ના ઉમેદવાર નરેન્દ્ર મોદી ને ધમકી આપવાના ગુનામાં જેની અટકાયત કરવામાં આવી હતી તે ઇમરાન મસૂદ ને પણ ચૂંટણી સમિતિમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સમગ્ર વ્યવસ્થા પર નજર રાખવા ના છે ત્યારે તેને વધુ થવા માટે ધારાસભ્ય મસૂદ અકબર સોહીલ અન્સારી દિપક સિંહ ને પણ સામેલ કરવામાં આવ્યા છે આ સમિતિમાં કેટલાક આશ્ચર્યજનક નામો પણ ઉમેરાયા છે જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજ બબ્બર ના પણ નામની ચર્ચા કરવામાં આવી છે જોકે નેહરુ-ગાંધી પરિવારના સોનિયા ગાંધી રાયબરેલીના સાંસદ અને રાહુલ ગાંધી અમેઠી ના પૂર્વ સાંસદ શ્રી સાથે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ પર પૂરેપૂરું ધ્યાન આપી રહ્યા છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના વિકાસ મંત્ર અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે સાથે અલગ અંદાજમાં ઉત્તર પ્રદેશની શાસન ચલાવવાની રીતભાત સામે કોંગ્રેસ ઉપર પ્રદેશમાં ભાજપને પડકાર આપવા અત્યારથી જ કમર કસી રહી છે કોંગ્રેસની આ કવાયત કેટલા અંશે સફળ થશે એ તો આવનારો સમય જ બતાવશે
સોનિયા ગાંધીએ વિપક્ષોએ એક કરવાનું બીડું ઝડપ્યું
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ૨૦મી ઓગસ્ટે દેશના તમામ પક્ષોને એક કરવા માટે વિપક્ષ ની એક બેઠક બોલાવી છે જેમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર તું બોલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી કોંગ્રેસતને તમામ પક્ષના મુખ્ય મંત્રીઓ જેમ કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે તામિલનાડુ ડીએમકેના પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી સહિતના નેતાઓ ને બેઠકમાં આમંત્રિત કર્યા છે ચોમાસું સત્ર દરમિયાન પેગાસસ મુદ્દે વિપક્ષના આક્રમક વલણ અને આગામી ચૂંટણીઓને ધ્યાને લય ભાજપ વિરોધી પરિબળોને એક કરવા માટે સોનિયા ગાંધી એ બીડું ઝડપી ને 20 ઓગસ્ટે મળનારી વીપક્ષની બેઠક સુકાન સંભાળશે