ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની જાહેરાત થઈ છે. સિદ્ધાર્થ પટેલ ને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ચૂંટણીલક્ષી વિવિધ 5 સમિતિની રચના કરાઇ છે. નવા 13 શહેર જિલ્લા પ્રમુખોની નિમણૂક કરાઇ છે. જેમાં 10 ઉપાધ્યક્ષ, 14 મહામંત્રી, 7 પ્રવકતાની જાહેરાત કરવામાં આવી છે. 63 મંત્રી, 4 એકઝીક્યુટિવ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ પદે મધુસૂદન મિસ્ત્રીની પસંદગી કરાઇ છે. આ જમબો માળખા માં રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ઇંદ્રનીલ રાજ્યગુરુની પસંદગી કરવામાં આવી છે.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો