તાજેતરમાં આહિર સમાજના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઇ સેવાની વરણી કરવામાં આવી હતી. આ તકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય ભરતભાઇ રાણપરીયા, ‘અબતક’ના બ્યુરો ચીફ કીરીટભાઇ રાણપરીયા સાથે મજબૂતભાઇ હુંબલ, ભાવેશભાઇ સુવા, પીઠળ ગ્રુપના દિપકભાઇ સુવા, જયુભાઇ સુવા, ભરતભાઇ સુવા વગેરેએ ઉપસ્થિત રહી નરેન્દ્રભાઇ સેવાને ફુલહાર પહેરાવી મોં મીઠુ કરાવી સન્માન કર્યુ હતું.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે.
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત