ફિર એક બાર મોદી સરકાર… લોકસભા ની ચૂંટણીમાં પરિણામમાં ફરી એકવાર ગુજરાતના પનોતા પુત્રનરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદની હેટ્રિક માટેનો જનાધાર મળી ચૂક્યો છે, ભાજપ અને એનડીએ ના વિજય ના પગલે ગુજરાત સહિત દેશભરમાં આનંદ ઉત્સવ મનાવી રહ્યો છે ભાજપની ભવ્ય જીત ના સૌરાષ્ટ્રમાં ભારે વધામણા થઈ રહ્યા છે
લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી 25 બેઠકો પર ભાજપનો ભોગો લહેરાયો છે અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય છે જે અત્યારે રાજકોટ લો સભા બેઠક ના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા નું જંગી બહુમતી સાથે ભવ્ય વિજય થયો છે જનતાએ ભાજપ તરફથી મતદાન કરતા ભાજપના ઉમેદવારો પરસોતમ રૂપાલા ની સિદ્ધ થઈ છે મતદારોએ પરસોતમ થાય છે રૂપાલી ને ભવ્ય જીત અપાવીને ભાજપ પ્રત્યેનો પોતાનો વિશ્વાસ વધુ એક વખત વ્યક્ત કર્યો છે રાજકોટમાં કમળ ખીલવાના ભગવો લહેરાવા સખત મહેનત કરનાર તમામ કાર્યકરોમાં ખુશી જોવા મળી છે રાજકોટમાં યોજાતી દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા ભવ્ય વિજય થયો છે
તોતીંગ લીડ સાથે જીતાડનાર બદલ પ્રજાનો આભાર માનતા ઉદય કાનગડ
વિધાનસભા-68, 2ાજકોટ (પૂર્વ)ના ધા2ાસભ્ય ઉદય કાનગડ, શહે2 ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયાએ લોક્સભાની ચૂંટણીમાં 2ાજકોટ લોક્સભાના ભાજપના ઉમેદવા2 પ2શોતમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવા બદલ શહે2ીજનો તેમજ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓનો જાહે2 આભા2 વ્યક્ત ક2તા જણાવેલ કે લોક્સભા ચૂંટણીના પ2ીણામો જાહે2 થઈ ગયા છે, કેન્દ્રમાં એન.ડી.એ. સ2કા2ે બહુમતી હાંસલ ક2ી છે અને ગુજ2ાતમાં 26માંથી 2પ બેઠકો પ2 ભાજપનો ભગવો લહે2ાયો છે
ત્યા2ે વધુમાં તેઓએ જણાવેલ કે પાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધી ભા2તીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસના લાભો વધુ ઝડપી અને અસ2કા2ક 2ીતે પ્રાપ્ત થયા છે,અનેકાનેક લોકકલ્યાણકા2ી યોજનાઓ થકી લોકોનું જીવનધો2ણ સહજ અનુ સુવિધાયુક્ત બન્યુ છે ત્યા2ે ગુજ2ાત તેમજ 2ાજકોટના મતદા2ોએ ભા2તીય જનતા પાર્ટીની વિકાસની 2ાજનીતિમાં દૃઢ વિશ્ર્વાસ વ્યક્ત ક2ી ભા2તીય જનતા પાર્ટીના ઉમેદવા2ોને તોતીંગ બહુમતીથી વિજયી બનાવ્યા છે તેમજ 2ાજકોટ ની જનતાએ ભાજપને હંમેશા પ્રેમ અને હુંફ આપેલ છે, ત્યા2ે આ ચૂંટણીમાં પણ શહે2ીજનોએ ભા2તીય જનતા પાર્ટીમાં પુન: વિશ્ર્વાસ મુકીને વિકાસને મત આપીને વિજેતા બનાવેલ છે ત્યા2ે ઉપલા કાંઠા વિસ્તા2ના મતદાતાઓ, કાર્યર્ક્તાઓ અને આગેવાનો, સામાજિક શ્રેષ્ઠીઓ,વિવિધ સમાજ-સંસ્થાના આગેવાનો તેમજ તમામ વોર્ડના ભાજપના હોદેદા2ોનો જાહે2 આભા2 વ્યક્ત ક2ીને સર્વેને અભિનંદન પાઠવતા ઉદય કાનગડએ જણાવેલ કે વિધાનસભા-68માં ગત વિધાનસભા ચૂંટણી ક2તાં પણ આ વખતે ભાજપને ઉપલા કાંઠે સમાવિષ્ટ તમામ વોર્ડમાં વધુ લીડ મળી છે ત્યા2ે 2ાજકોટ લોક્સભા બેઠકના
ભાજપના ઉમેદવા2 પ2શોતમભાઈ રૂપાલાને વિધાનસભા-68માં અંદાજે 67,800થી વધુ લીડ અપાવવા પાર્ટીના સામા કાંઠાના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, આગેવાનો, વોર્ડના હોદેદા2ોને પ2ીશ્રમની પ2ાકાષ્ઠા સર્જવા બદલ બિ2દાવી તેમજ તમામ મતદા2ોનો જાહે2 આભા2 વ્યક્ત ક2ી ધા2ાસભ્ય ઉદય કાનગડ અને શહે2 ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયાએ અંતમાં દેશના વડાપ્રધાન ન2ેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભા2તીય જનતા પાર્ટીના 2ાષ્ટ્રીય અધ્યક્ષ્ા જે.પી. નડૃાજી, 2ાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આ2.પાટીલને અભિનંદન પાઠવતા જણાવેલ કે આ વિજય ગુજ2ાતના વિકાસનું અને મતદા2ોનો ભાજપ પ્રત્યે વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે.
ભાજપની ભવ્ય જીતને વધાવી કાર્યકર્તાઓનો આભાર માનતા મુકેશ દોશી
શહે2 ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિ2ેન્દ્રસિંહ ઝાલાએ 2ાજકોટ લોક્સભાના ઉમેદવા2 પ2સોતમભાઈ રૂપાલાની ભવ્ય જીતને વધાવતા અને શહે2 ભાજપના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓનો આભા2 વ્યક્ત ક2તાં જણાવ્યું હતું કે 19પ2 માં સંઘની સ્થાપના 2ાજકોટ ખાતે ક2વામાં આવી હતી અને ગુજ2ાતમાં સૌપ્રથમ 2ાજકોટ ખાતેથી વિધાનસભાની ચુ ંટણીમાં જનસંઘે ખાતુ ખોલાવીયુ ં હતું અને ત્યા2થી લઈ આજ સુધી ગુજ2ાતમાં ભા2તીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયમાં અને સંગઠનક્ષ્ોત્રે 2ાજકોટનો કાર્યર્ક્તા અગ્રેસ2 2હયો છે. ચિમનભાઈ શુકલ, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા, અ2વિંદભાઈ મણીયા2 જેવા અનેક આગેવાનોએ પોતાની જાતને જાહે2 જીવનમાં સમર્પિત ક2ી ભા2તીય જનતા પાર્ટીને વધુ મજબુત બનાવવા અવિ2ત સંધર્ષ, યાતનાઓનો સામનો ર્ક્યો છે ત્યા2ે તેમના દ્વા2ા પાર્ટીની પંચનિષ્ઠા અને તેના વિચા2ોને કા2ણે 2ાજકોટનુ ં સંગઠન વટવૃક્ષ્ા બન્યુ ં છે. ત્યા2ે 2ાજકોટમાં યોજાતી દ2ેક ચુંટણીઓમાં ભા2તીય જનતા પાર્ટીનો હંમેશા ભવ્ય વિજય થયો છે.
લોક્સભાની વિવિધ જવાબદા2ીઓ શહે2થી લઈ અને બુથ સુધીના કાર્યર્ક્તાઓને સોંપવામાં આવેલ હતી અને સતત પ્રવાસ અને માઈક્રોપ્લાનીંગ સાથે
વિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક પા2 પાડવામાં આવેલ હતા.
શહે2 ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિ2ેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ભા2તીય જનતા પાર્ટી હંમેશા લોકોની સાથે 2હી
છે અને તેની પંચનિષ્ઠાને વ2ેલો પાર્ટીનો પ્રત્યેક કાર્યર્ક્તા શહે2ીજનોની સાથે ઉભો છે તેના ફળસ્વરૂપે શહે2ના મતદા2ોએ આ લોક્સભાની ચુ ંટણીમાં મતદાન ક2ી દેશના વિકાસને ન2ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગળ ધપાવવા માટે સહયોગી બન્યા છે ત્યા2ે આ વિજય સાથે તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ સામાજીક ક્ષ્ોત્રના આગેવાનો, શુભેચ્છકો અને તમામ મતદા2ોનો જાહે2 આભા2 વ્યક્ત ર્ક્યો.
જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ પાઠવ્યા અભિનંદન
લોકસભા 2024 ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થયો છે. ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાની સ્થાનિક જિલ્લા પંચાયત સીટ તેમજ વડાળી ગામમાંં ભાજપને જંગી લીડ મળી છે.જેમાં વડાળીમાં 250થી વધુ કાળીપાટમાં 420થી, ઠેબચડામાં 275થી વધુ મહિક્ામાં 703થી વધુ, કસ્તુરબાધામમાં 225થી વધુ ખાડાસણમાં 216થી વધુ લાખાપર 567થી વધુ એમ કુલ મળી ત્રંબા જિલ્લા પંચાયત સીટની 4000થી વધુની લીડ દરેક ગામોમાં ભાજપને મળી છે.
ભાજપ સહકાર સેલના સંયોજન અશોક ડાંગરે અભિનંદન પાઠવ્યા
લોકસભા 2024 ની ચુંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાનો ભવ્ય વિજય થતાં શહેર ભાજપ સહકારી સેલના સંયોજક અશોક ડાંગરએ પરસોતમ રૂપાલાને અભિનંદન પાઠવ્યા હતા. અશોકભાઇ ડાંગર અને સહકાર સેલના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઇને પ્રચાર કર્યો હતો. અને લોકોએ ઉમળાકાભેર મતદાન કર્યુ હતું. રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલાનો વિજય થતાં મતદારો સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સહકાર સેલના કાર્યકરોએ અભિનંદન પાઠવ્યાં છે.
રાજકોટ ગ્રામ્યએ પણ રંગ રાખ્યો: ભાનુબેન બાબરિયા
ગુજરાત સહિત સમગ્ર ભારતની જનતાએ વિશાળ પ્રતિસાદ સાથે બહુમતિથી ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઇ મોદીને સ્વીકાર્યા છે. આજે સમગ્ર ભારતના લોકોએ સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી અને એન.ડી.એ. પર વિશ્ર્વાસ મુકયો છે. જેના પરિણામ સ્વરુપે વિશ્ર્વફલક પર ભારતદેશને વિકાસની તેજ ગતિએ લઇ જવા ગુજરાતની તમામ જનતાન જનાર્દનનો આભાર વ્યકત કર્યો છે. વૈશ્ર્વિક અર્થતંત્ર ત્રીજા ક્રમે પહોચાડવા આ ભારતીય જનતાના આશીર્વાદ થકી ભારતના દરેક નાગરીક એક નવા આયામ સાથે વિકાસના તમામ ફેકટર કૃષિ, આરોગ્ય, શિક્ષણ, રોજગારી, ટેકનોલોજી, સાયન્સ, આવાસ વગેરે જેમાં ઐતિહાસિક પરિવર્તન માટે જનતાનું ફરી એક વાર સમર્થન પ્રાપ્ત થયું છે.
રાજકોટ-71 ગ્રામ્ય વિધાનસભાની જનતાને ભારે પ્રતિસાદ સાથે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાને ભવ્ય લીડ સાથે વિજયી બનાવ્યા છે. રાજકોટ 71-ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના મત વિસ્તારની જનતાના અંદાજીત 2.25 લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાંથી અંદાજી 1.52 લાખ મતદારોએ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારને સ્વીકારી છે અને અપનાવી છે. આ જંગી બહુમતીથી જીતાડવા બદલ મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના તમામ મતદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યકત કર્યો હતો.