ઘણા લોકો ફરવાના ખુબ જ સોખીન હોય છે. તહેવારોની રાજા પડતાં જ લોકો ફરવા નિકડી પડે છે. હાલના સમયમાં લોકો વિદેસ ફરવાનો ચાહ ખુબજ વધ્યો છે. તો ચાલો અમે આજે તમને એક એવા દેશની વાત કરીયે જેને સ્વપનાનો દેશ માનવમાં આવે છે. જીહા… આપણે કોઈ અન્ય દેશની નહિ પરંતુ દુબઈની વાત કરી રહ્યા છીએ. દુબઇની જનસંખ્યા સૌથી વધારે છે અને આ ક્ષેત્રફલમાં અબુ ધાબી પછી બીજા સૌથી મોટા આમીરત છે.દુબયે અનેક અભિનવ, મોટા બાંધકામ યોજનાઓ અને રમતત્સવ દ્વારા વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. દુનિયામાં જુદી જુદી પ્રકારની વિશિષ્ટતા અને વૈભવી શહેર તરીકે દુબઈ ઓળખાય છે. દુબઈ 50 વર્ષથી દુનિયાના સૌથી ધનવાન શહેરોમાં સ્થાન છે. દુબઇની ઇમારતો અને ખૂબસૂરત આર્ટિટેક્ચર માટે જાણીતી છે.આ શહેર કારના શૌખીનો માટે જાણીતું છે.એટલેજ દુબઇની પોલીસ પાસે દુનિયાની સૌથી મોઘી કારો છે.દુબઇમાં ખૂબ જ ખાસ તકનીકીઓ દ્વારા આર્ટિફિશિયલ આયરલેન્ડ બનાવવામાં આવેલ છે અને હજુ પણ અહીં કામ ચાલી રહ્યું છે. અહીંના રસ્તાઓ પર મોંઘી કારો દોડે છે અને તેની સંખ્યા ખૂબ વધારે છે.આકાશમાં વાદળો રહેવા છતા દુબઈનો નજારો ખુબજ સુંદર દેખાય છે અહી મોડી રાત સુધી મોલ અને દુકાનો ખૂલી રહે છે. પર્યટક માટે આ એક મહત્વનુ ફરવાનુ ડેસ્ટિનેશન બન્યું છે. આ દુબઈમાં ઘણા એવા ફરવાના અને જોવા લાયક સ્થળો છે જ્યાં લોકો જીંદગીનો એક શાનદાર સમયા વિતાવી શકે છે.
Trending
- ધો. 10 પાસ ઉમેદવારો માટે ખુશખબર, રેલવેએ એકસાથે આટલાં પદો પર બહાર પાડી બમ્પર ભરતી
- જમ્મુ-કાશ્મીરમાં સેનાની ટ્રક ખાડામાં ખાબકી 2 જવાનો શહીદ, 3 ઘાયલ
- તાપી: રાજ્ય કક્ષાના 76માં પ્રજાસતાક પર્વને લઈ બેઠક યોજાઇ
- કેશોદ: આદર્શ નિવાસી શાળા ખાતે કલા મહાકુંભ સ્પર્ધા 2024-25 નું ભવ્ય આયોજન
- રાજકોટથી અમદાવાદ-બરોડા અને ભૂજ વચ્ચે 8 હાઇટેક વોલ્વો બસ દોડવા લાગી
- સાબરકાંઠા: શાકભાજીના પાકમાં મંદી આવતા ખેડૂતોને હાલાકી પડતી હોવાના આક્ષેપો
- નકલી સર્ટિફિકેટ આપનાર ડો.મિલાપ કારીયાની ધરપકડ
- Apple દ્વારા ત્યાર કરવામાં આવતી Apple Watch Ultra 3 માં સેટેલાઇટ ટેક્સ્ટિંગ અને બ્લડ પ્રેશર મોનિટરિંગ હોવાના અહેવાલ…