મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે ખેડાની મુલાકાતે પહોંચશે. સીએમ વિજય રૂપાણી ખેલ મહાકુંભ 2017ના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી નડિયાદમાં ખેલ મહાકુંભના કાર્યક્રમમાં ખેલ મહાકુંભ 2017નું સમાપન કરાવશે. ખેલ મહાકુંભ 2017માં વિવિધ સ્પર્ધાઓમાં 31 લાખ 27 હજાર ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 1 લાખ 26 હજાર ખેલાડીઓને 37.50 કરોડના પુરસ્કાર એનાયત કરાશે.
Trending
- અમદાવાદ: લાંચ લેતા કોન્સ્ટેબલનો વચેટિયા સાથે થયું આવું!!!
- આંખ ઝબકાવ્યા વગર ધડાધડ reels જોયા રાખો છો તો…
- માધવપુર ઘેડમાં પાંચ દિવસીય લોકમેળાનો રવિવારથી પ્રારંભ
- મોરબી: હિસ્ટ્રીશીટરો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી, ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યા
- 100 કલાકનો એજન્ડા : કેકેવી હોલ નજીકથી વીજ ચોરી પકડી રૂ.3 લાખનો દંડ ફટકારાયો
- મ્યાનમાર : ભૂકંપમાં મૃ*ત્યુઆંક 3000 ને પાર, લગભગ 5 હજાર લોકો ઘાયલ; સેંકડો ગુમ
- પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘણ “કાવેરી” એ બે બાળ વાઘને જન્મ આપ્યો
- રજીસ્ટ્રેશનથી લઈ કાઉન્ટર સુધી, જાણો ચારધામ યાત્રા વિશે બધું..!