• વૈશ્વિક સમુદાયના જવાબદાર સભ્ય તરીકે ભૂમિકા ભજવતું ભારત
  • કોરોનામાં ર .75 ગણો મૃતાંક: WHOનો અહેવાલ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ વિશ્વ આરોગ્ય સભાના 75માં સત્રમાં ભારતમાં મૃત્યુદર અંગે જીનીવા મુખ્યાલય ના WHO ની કવાયત કરી હતી.

માર્ચની શરૂઆતમાં આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોના વાયરસ સંબંધિત અધિકૃત મૃત્યુદર અંદાજો રજુ કરવા માટે ગાણિતિક મોડેલ નો ઉપયોગ ની સામે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ, ઉપયોગમાં લેવાતા મોડેલ ની માન્યતા અને તેમના માહિતી કે ડેટા ના સંગ્રહની પદ્ધતિ શંકાસ્પદ જણાઇ હતી.

મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ ભારતે ઠઇંઘની  વધારાની મૃત્યુદર પરની તાજેતરની કવાયત નોંધી લીધી છે કે જ્યાં વૈજ્ઞાનિક તથા પ્રકાશિત કરવામાં આવેલા દેશના વિશિષ્ટ અધિકૃત ડેટાને ધ્યાનમાં રાખવામાં આવ્યો નથી.

હાલમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વૈશ્વિક લેવલ ઉપર શિબિર દરમિયાન આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પરિષદ જેમાં દેશના લગભગ 23 આરોગ્યપ્રધાન ઓ એ હાજરી આપી હતી અને કોઈને ના રોગચાળા દરમિયાન ભારતમાં મૃત્યુ અંગે ઠઇંઘ નું વિરુદ્ધ પાસું ઠરાવ્યું હતું, જે કાઉન્સિલે નિરાશા અને વ્યથા વ્યક્ત કરી હતી જેનો ભારતને સ્વીકાર્ય ન હતો. જીનિવામાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન દ્વારા કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ ભારતના બંધારણીય કલમ 236 હેઠળ રચાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની પરિષદ ભારતના તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનોની એક પ્રતિનિધિ તરીકેની સંસ્થા છે કે જેમાં સર્વ સંમતિથી ઠરાવ પસાર કરવામાં આવે છે અને આ સંદર્ભે અભિગમ સાથે સામુહિક વિચારણા અને ચિંતા તેમજ આરોગ્યને લગતા નિર્ણયો લેવામાં આવે છે.

રસી અને દવાઓની બાબતે ભારતના વડાપ્રધાન દ્વારા જણાવ્યું હતું કે ભારતે વૈશ્વિક સમુદાયના જવાબદાર સભ્ય તરીકે ના પૂરતા પ્રયાસો અને ભૂમિકા ભજવી રહ્યું છેભારતમાં કોવિડ 19 દરમિયાન અંદાજિત 4.74 મિલિયન ની સંખ્યા નો વધારો થયો છે વૈશ્વિક સ્તરે 31 ડીસેમ્બર ર 0ર 1 સુધીમાં કોવિડ 19 ના રોગચાળા સામે સંકળાયેલા 14.9 મિલિયન વધારાના મૃત્યુનો અંદાજ લગાવવામાં આવે છે તેથી આ અંદાજ 13.3 મિલિયન થી 16.6  સુધીનો છે સમયગાળા દરમિયાન ઠઇંઘ ને 4.4 મિલિયન કોવિડ-19 મૃત્યુની જાણ કરવામાં આવી છે, તેથી આ વધારાનું અંદાજ 9.5 મિલિયન વધુ મૃત્યુ અથવા અહેવાલ કરતા ર .75 ગણા જેટલો વધુ મૃત્યુ આંક દર્શાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.