રઘુવંશી મેગા ફાઈનલ સ્પર્ધામાં વિજેતાઓને ઈનામો અપાયા
સતત પ માં વર્ષો શ્રી રઘુકુળ યુવા ગુ્રપ દ્રારા લોહાણા સમાજ માટે નવરાત્રી દરમિયાન રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-ર૦૧૯નુ આયોજન સાધુ વાસવાણી રોડ ઉપર, રાજપેલેસની સામે, રાજકોટ ખાતે કરાયું હતું. દશેરાના પવિત્ર દિવસે રઘુકુળ યુવા ગુ્રપ પ્રેરીત અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-ર૦૧૯નું ભવ્ય સમાપન થયું હતું. નવરાત્રીના નવ નોરતા દરમ્યાન દરરોજ વિજેતા બનેલા પ્રિન્સ-પ્રિન્સેસ વચ્ચે બેસ્ટ ઓફ ધી બેસ્ટ રઘુવંશી ફાયનલ સ્પર્ધાનુ આયોજન કરાયું હતુ.
નવરાત્રી મહોત્સવ સમાપન અત્યંત રસાક્સીભરી તંદુરસ્ત હરીફાઈ બાદ ગુ્રપ-એ માં પ્રિન્સ તરીકે દર્શન રાજા, સાહિલ બલદેવ, અનીકેત જોબનપુત્રા, જયમીત નથવાણી, મીત કારીયા, કુંડલીયા ધૃ્રવ તથા પ્રિન્સેસ તરીકે હેલી પુજારા, ક્રિષ્ના રાજા, ઉઝાલા ઠકકર, નિકીતા ઠકકર,પંક્તિ વિઠૃલાણી વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્સ હર્ષ્ાીત રૂપારેલ તથા પ્રિન્સેસમાં રીયાલી ઠકકર તથા ગુ્રપ -બી માં પ્રિન્સ તરીકે જીલ ઠકરાર, ધ્રૃવ વસાણી, યુથ નથવાણી, કિશન ચંદારાણા, કરણ વસાણી, રૂદ કકકડ તથા પ્રિન્સેસ તરીકે ગ્રીષ બુધ્ધદેવ, હેત્વી પાબારી, પ્રક્ષા કટારીયા, બીનીતા અનડકટ, રાસી સોમૈયા તથા વેલડ્રેસમાં તિર્થ ગઢીયા તથા રીતીકા બલદેવ તથા સી-ગુ્રપમાં પ્રિન્સ-પ્રિન્સેસ તરીકે ચંદ્રેશભાઈ પંડીત, હિતેશભાઈ આહયા, ઇન્દુબેન ગણાત્રા, રીનાબેન બલદેવ વિજેતા બન્યા હતાં. યુવા અભિનેતા રીધમ જટણીયા તથા માનસીબેન જટણીયા દ્રારા અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-ર૦૧૯ના પ્રથમ પ્રિન્સ વિજેતાને સીડી ડીલક્ષા બાઈક ઇનામ તથા પ્રિન્સેસ તરીકે વિજેતા જાહેર હેલી પુજારા પ્લેઝર સ્કૂટર આપી નવાજવામાં આવ્યા હતાં.
અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-ર૦૧૯ ફાયનલમાંદશેરાને દિવસે રાસોત્સવમાં સમાપન સમારોહમાં માનવંતા અતિથિઓ તરીકમાનવંતા મહેમાનોરાજુભાઈ જટણીયા, સંગીતાબેન જટણીયા, ખ્યાતીબેન જટણીયા, પ્રતિકભાઈ જટણીયા, રીધમ જટણીયા, માનસી જટણીયા, હાર્દિકભાઈ જટણીયા, વિજયભાઈ ખખ્ખર (ઓરેન્ટો ફાયનાન્સ), તરૂબેન ખખ્ખર, નિરવભાઈ પાંઉ, કવિતાબેન પાંઉ, પરેશભાઈ સોમૈયા, દિવ્યાબેન સોમૈયા, પરેશભાઈ દતાણી, નિશાબેન દતાણી, લક્ષ્મીબેન વિઠૃલાણી, મિલાપભાઈ કટારીયા, લાભુબેન તન્ના, કેતનભાઈ દતાણી, આરતીબેન દતાણી, ગૌરવભાઈ પાબારી, નયનાબેન પાબારી, રંજનબેન પોપટ, હિરેનભાઈ ગોકાણી, ગીતાબેન હરેશભાઈ લાખાણી, મોનીકભાઈ ગોકાણી, રૂપલબેન ગોકાણી (અરૂણા સીલેકશન),જયેશભાઈ અંબાવી, મીરાબેન અંબાવી સહિતના મોંઘેરા મહેમાનો ઉપસ્થિત રહયાં હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, સ્વીટુ રાચ્છ, ધવલ ચેતા, રજનીભાઈ રાયચુરા, ચંદુભાઈ રાયચુરા, રવી કકકડ, રઘુરાજ રૂપારેલીયા, વિમલભાઈ બગડાઈ, પરીમલ કોટેચા, કિશનભાઈ વિઠૃલાણી, હિરેનભાઈ તન્ના (જસદણ), ડો. નિરજ ખંધેડીયા, દિનેશભાઈ ધામેચા, હિતેશ કોટેચા, રચનાબેન રૂપારેલ, બિંદીયાબેન અમલાણી, કોમલબેન રૂપારેલીયા, વૈશાલી રૂપારેલીયા, રુજુતા ચેતા, અંજલી વસાણી, આરતી કોટેચા, ચેતનાબેન રાયચુરા, રાધીકાબેન વિઠૃલાણી, કાજલબેન સેજપાલ, યામીનીબેન કુંડલીય સહિતના કાર્યકરોની ટીમ સમગ્ર આયોજનને સફળ બનાવી રહયાં છે. રઘુકુળ યુવા ગુ્રપના મિતેશ રૂપારેલીયાના નેતૃત્વમાં વિવિધ કમિટી ટીમના પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, ધર્મેન્દ્ર કારીયા, વાસુદેવ સોમૈયા (અંબીકા ફરસાણ), દર્શન રાજા, મિત સેજપાલ, અનીસ કુંડલીયા, પાર્થ સચદે, નીરવ કકકડ, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, હાર્દિક રૂપારેલીયા, આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, દર્શન જીવરાજાની સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.