રાજકોટ અને મોરબીની પેઢીમાં GST ની તપાસ પૂર્ણ
કરચોરીનો આંકડો ૧.૦૩ કરોડ પહોંચ્યો, રાજકોટ , મોરબી અને સુરેન્દ્રનગર ની ૧૧ પેઢી પર જીએસટી વિભાગ કરી રહ્યું હતું.તપાસ તપાસ પૂર્ણ થતાં કરચોરી આંક ૧.૦૩ કરોડ પહોંચ્યો,બોગસ બીલિંગ આશંકાએ કરવામાં આવી હતી તપાસ
કોટન જીનિંગ , એલ્યુમિનિયમ , કોપર તથા મેટલના વેપારીઓને ત્યાં કરવામાં આવી તપાસ.