રાજકોટમાં આવેલા રેલનગર સોસાયટી ખાતે રેલરાજ ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી. રેલરાજ મહિલા મંડળ દ્વારા ભગવતી હોલમાં મહેંદી સ્પર્ધા અને દુલ્હન શૃંગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલરાજ ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી.રેલરાજ મહિલા મંડળ છેલ્લા ૧૦ વર્ષી કાર્યરત છે. ખાસ તો આ સંસ મહિલાઓના સશક્તિકરણની દિશામાં કામ કરતી સશકત સંસ છે. આ સંસ દ્વારા મહિલાઓનો સર્વાગી વિકાસ ાય તે દિશામાં સતત પ્રયાસો કરી રહી છે. આ સંસ દ્વારા નિયમીત સિવણ કલાસ, સમયાનુસાર કુંકીગ, ફળ અને શાકભાજીની જાળવણી વર્ગો, મહેંદી સ્પર્ધા, ટ્રેન, સાડી પરિધાન, દુલ્હન શૃંગાર તેમજ અવનવી વાનગી બનાવાની સ્પર્ધાનું અવાર નવાર આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે તાજેતરમાં મહેંદી સ્પર્ધા અને દુલ્હન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિખાર બ્યુટી પાર્લરના સંચાલિકા ભાવના કલોલાએ જણાવ્યું હતું કે, ૧ એપ્રીલી એક કેમ્પ અમોએ ચાલુ કર્યો હતો. જે અમે બીલકુલ ફ્રી કરાવીએ છીએ ખાસ તો રેલરાજ સંસની મહિલા માટે આ કેમ્પ ફ્રીમાં આયોજીત કર્યા છે. છેલ્લા ૧૨ દિવસમાં આ બધી જ મહિલાઓ એ જે તૈયાર કર્યું છે. તેના ભાગ‚પે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
રેલરાજ મહિલા મંડળના સભ્ય અને સેવા આપનાર સરવૈયા સંગીતાએ જણાવ્યું હતું કે, રેલરાજ મહિલા મંડળ દ્વારા દર વર્ષે લગભગ ૭ ી ૮ વર્ષી આવી અનેક પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. નિખાર બ્યુટી પાર્લરના સંચાલક ભાવનાબેન છેલ્લા ૮ વર્ષી અમારી સંસના બહેનો માટે ૧૫ ી ૧૨ દિવસના મહેંદી કોર્ષ અને કોર્ષ વિનામુલ્યે શીખવાડે છે. મહિલાઓ માટે આવી અનેકવિધ સ્પર્ધાનું આયોજન કરી બહેનોને વેકેશનમાં અને ઉત્સાહી રાખીએ છીએ. આ સિવાય રેલરાજ ક્રેડીટ સોસાયટી મહિલા દ્વારા છેલ્લા ૧૩ વર્ષી કુકીંગ કલાસ દર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ચલાવી છીએ.
આ ઉપરાંત ફ્રી બેકીંગ કલાસ, બીજી અનેક પ્રવૃતિ પણ અમો ચલાવીએ છીએ. મહેંદી સ્પર્ધામાં ૩૫ ી ૪૦ બહેનોએ ભાગ લીધો હતો. તેમજ દુલ્હન સ્પર્ધામાં ૬૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ બધી જ બહેનોને અમે પ્રોત્સાહન મળે તે માટે સર્ટીફિકેટ પણ આપીએ છીએ અને ખાસ તો બહારી જજ બોલાવીને નિરીક્ષણ કરીએ છીએ અને આ બધી જ બહેનોમાંી મહેંદી સ્પર્ધા અને દુલ્હન સ્પર્ધામાં ઈને નંબર આપીએ છીએ અને ઈનામ વિતરણ પણ કરીએ છીએ.