ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આગામી 4 થી 15 એપ્રિલ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતમાં ભારતના 227 ખેલાડીઓ ભાગ લેશે જેમા 27 નિશાનેબાજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, આઈઓએ અધ્યક્ષ નરિન્દ્ર બત્રાએ આશા રાખતા જણાવ્યું હતું કે 2014ના કોમનવેલ્થ ગેમ્સની તુલનામાં આ વખતે ખેલાડીઓ સારુ પ્રદર્શન કરશે.
Trending
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ
- આ 4 રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસે છે, સંઘર્ષમાં જીત્યા બાદ મળે છે અપાર સંપત્તિ, માન અને ખ્યાતિ!
- રક્ત અને તેના રહસ્યો કુદરતની અણમોલ ભેટ
- ઓછી ઊંઘ લેવાથી થઈ શકે છે આ બીમારી!
- કંસ, શકુની, કૃષ્ણ સહિત મહાભારતના આ 5 મામા હતા મહાપ્રતાપી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, મિત્રો માટે સારી તક આવે, દિવસ લાભદાયક રહે.
- સારી ઊંઘ માટે ‘sleepmaxxing’ શરૂ થયેલો નવો ટ્રેન્ડ શું છે?