કેશોદમાં લુખ્ખા અને આવારા તત્વોનો ત્રાસ વધતો જાય છે અને આવા અસામાજીક તત્વોને પોલીસ કે કાયદાનો જરાપણ ડર નથી તેને લઈ આવા લુખ્ખા તત્વો ગતરાત્રીના શહેરના શરદ ચોકમાં જુના મનદુ:ખના કારણે અમિત રમેશભાઈ બોરીચાને લાકડી ધોકા જેવા હથિયાર વડે સહેલાઝ મહીડા નામના શખ્સે હુમલો કરતા આ યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ત્યારે આ હુમલાના વિરોધમાં તેમજ કેશોદમાં વધતા જતા અસામાજીક તત્વોના ત્રાસ સામે કેશોદના વેપારી મહામંડળના ૫૦૦ જેટલા વેપારીઓ રેલી કાઢી દુકાનો બંધ કરાવવા માટે નિકળતા કેશોદની બજારો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને વેપારીઓએ લુખ્ખાઓના ત્રાસથી કંટાળી ગયો છે અને કાયદો અને વ્યવસ્થાના સુધારા માટે આજે કેશોદ સજજડ બંધ રાખેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત