એવા લોકોની કહાની જેને વિકલાંગતાને પોતાની તાકાત બનાવી , વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડયો છે…!
દર વર્ષે ૩ ડિસેમ્બરના આંતરરાષ્ટ્રીય વિકલાંગ વ્યક્તિઓ માટે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ માણવાની શરૂઆત કરવામાં આવી હતી, ૧૯૯૨માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને આંતરરાષ્ટ્રીય પરંપરાગત તરીકે પ્રચરિત કરવામાં આવ્યું હતું. અપંગ લોકોમાં જાગૃતતા લાવવા અને તેમણે પ્રોત્સાહિત કરવા માટે ખાસ તો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ૧૯૯૨ થી આજ્જ સુધી આ દિવસની વિશ્વમાં સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
સામાન્ય નાગરિકની જેમ વિકલાંગોને પણ તેમના તમામ હક મળી રહે તેમજ સમાજમાં તેમની સમાનતા વિકસાવવા માટે, સામાન્ય નાગરિકોની જેમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમના સામાજિક-આર્થિક સ્થિતિને સુધારવા માટે લોકોને અપંગ વ્યક્તિઓના અધિકારો વિશે જાગૃત કરવા, “સંપૂર્ણ ભાગીદારી અને સમાનતા માટે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ.
તેઓ પોતાના પર સ્વનિર્ભર રહે અને સમાજમાં સમ્માનતા સાથે પોતાનું જીવન જીવી શકે આજના દિવસે અલગ અલગ થીમ દ્વારા આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્ર્મો યોજવામાં આવે છે .
આપણાં ભારતમાં ઘણા એવા લોકો છે જે આપણને ઘણું બધુ શીખવાડે છે જે પોતાની વિકલાંગતાથી હાર નથી માનતા પરંતુ તેને પોતાની તાકાત બનાવે છે તો ચાલો આજે આપણે કેટલાક એવા લોકોની કહાની જાણીએ જેના જીવનમાથી આપણે ઘણું બધુ શીખી શકીએ છીએ અને પ્રેરણા પણ મેળવી શકીએ છીએ.
૧ ) સુધા ચંદ્રા :
સુધાચંદ્રા ના પરિચયની આમ તો કોઈ જરૂર નથી…શાસ્ત્રીય નૃત્યમાં પારંગત એવિ સુધાચંદ્રાનું ૧૬ વર્ષની વયે અકસ્માત થયું હતું પગની ઘૂંટીમાં લાગ્યું હતું માટે તેને પ્લાસ્ટર પગ નાખવામાં આવ્યું હતું તેના પગને કાપી નાખવા માટે કોઈ વિકલ્પ બાકી નહોતો આંતરરાષ્ટ્રીય સ્તરે ભરતનાટ્યમનું પ્રદર્શન કર્યા પછી, ચંદ્રન ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગમાં જાણીતા વ્યક્તિ પણ છે. તેના આકર્ષક પ્રતિભા માટે અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા પછી, ચંદ્રન ઘણા લોકોને પ્રેરણા આપે છે!
ચાર વર્ષની ઉંમરે પ્રભુના જીવનમાં પરિવર્તન આવ્યું જ્યારે એક બટબેલું કટિ પંચર તેના બાકીના જીવન માટે એક ચતુષ્કોણિક બનાવે છે. પરંતુ તેમણે આ અપંગતાને તેમના જીવનના પર અસર ના પાડવા દીધો તેમણે નક્કી કરેલ ધ્યેય પર તેમણે હમેશા ધ્યાન આપ્યું .અને નિયમિત શિક્ષણમાં તેમનું શિક્ષણ ચાલુ રાખ્યું. તેમના અતિશય સખત મહેનત અને સમર્પણથી તેમને નોંધપાત્ર વ્યક્તિ અને અગ્રણી ક્વાડ્રિપિઅલ વ્હીલચેર ટેનિસ પ્લેયર બનાવવામાં આવ્યા છે. 1998 ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તે મેડલ વિજેતા હતા અને 2014 માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા હતા.
કેટલાક લુટારાઑ એને ગતિશીલ ટ્રેનમાથી જ્યારે બહાર ધકેલી ત્યારે તેણીએ પોતાનો પગ ગુમાબ્યો હતો પરંતુ એ તેને હારના માની, બે વર્ષ પછી તેણીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો અને વિશ્વમાં પોતાનું નામ પ્રથમ મહિલા કે જે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું તેમાં નોધ્યું, તેણી કોઈની સહાનભૂતી લઈને પોતાનું જીવન જીવવા માંગતી ન હતી, તેને પોતાના પગ વિના પણ વિજય મેળવ્યો અને ઇતિહાસ રચ્યો