ચંદ્રયાન ત્રણના સફળ લેન્ડિંગની ખુશીના માહોલ વચ્ચે એસપીએલ સિઝન શરૂ
સૌરાષ્ટ્ર ના ક્રિકેટ પ્રેમીઓ જેની આખું વર્ષ રાહ જોતા હોય તે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ ગઈકાલે ચંદ્રયાન ત્રણના સફળ લેન્ડિંગ ના ઉત્સાહના માહોલ વચ્ચે પ્રારંભ થયો હતો
બીસીસીઆઈના પૂર્વ નિરંજનભાઇ શાહ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ હિમાંશુભાઈ શાહ શ્યામભાઈ કરણભાઈ શાહ જયવીરભાઈ શાહ અને એસ પી એલ ટીમોના સુકાનીઓ સેલગનભાઈ જેકસન, ધર્મેન્દ્રસિંહ જાડેજા ,ચિરાગભાઈ જાની ,પ્રેરક ભાઈ માકડ જયભાઈ ગોહિલ તેમની ટીમો ઝાલાવાડ રોયલ કચ્છ વોરિયર સોરઠ લાયન ગોહિલવાડ અને હાલાર હીરો ના ખેલાડીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્ પ્રીમિયર લીગને ઉગતા ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ જણાવ્યું હતું અને અહીંથી જ ક્રિકેટને તમામ ફોર્મેટના સારા ખેલાડીઓ પ્રાપ્ત થાય તેમ જણાવ્યું હતું જયદેવ સાહેબ જણાવ્યું હતું કે હું દરેક ટીમના સુકાનીઓને બેસ્ટ ક્રિકેટની શુભકામનાઓ પાઠવું છું અહીંથી જ આપણી રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ પ્રતિભાવો મળે છે આજે ટોસ સુધારવાની આ ઘડીએ સમગ્ર દેશ ચંદ્રયાન ની સફળતા માટે કામના કરી રહ્યું છે ત્યારે તમામે વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન અને ઈસરોના વૈજ્ઞાનિકોના તથા પ્રયત્નોને વંદન કર્યા હતા.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો સ્ટેડિયમમાં એસપીએલ 23 ની પ્રથમ મેચ હાલર હીરો અને ગોહિલવાડિએટર્સ વચ્ચે રમાઈ હતી જેમાં ગોહિલવાડ ગ્લેડીયટર સે ટોસ જીતીને દાવ આપ્યો હતો
હાલારી હિરો દાવ લઈને 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 142 રન કર્યા હતા જેમાં જય ગોહિલના 31 દલામાં ચાર ચોક 2 છક્કા ની મદદથી 42 રન સમર ગજ્જર 22 દલામાં છ ચોક્કા સાથે 34 રન એ નોટ આઉટ રહ્યા હતા કબીર પટેલે બે વિકેટ લીધી હતી સૌર્ય સાણંદિયા એ બે વિકેટ લીધી હતી અંકુર પવાર યુવરાજ ચુડાસમા અને જીવરાજાની એ એક એક વિકેટ લીધી હતી
ગોહિલવાડ ગ્રેડીએલ 20 ઓવરમાં 9 વિકેટે 143 રન કર્યા હતા વિશ્વરાજસિંહ જાડેજાએ બે છક્કા ત્રણ ચોખા સાથે 26 દડામાં 45 રન ખડક્યા હતા પ્રેરક માં કરે પાંચ ચોક્કા સાથે 31 દડામાં 31 રન ખડકીયા હતા કૃષ્ણકાંત પાઠકે 23 પ્રણવ કાર્ય એ ત્રણ વિકેટ લીધી હતી સમર્પોરે બે વિકેટ લીધી હતી. નીલ પંડ્યા મીત પટેલ અને જૈનિક સોલંકી એક વિકેટ લીધી હતી આ ગોહિલ વાર એક વિકેટે મેચ જીતી ગયું હતું
હવે પછી આવતીકાલે બીજો મેચ સોરઠ લાયન અને કચ્છ વોરિયર વચ્ચે રમાશે