વિઝન ક્લબના બહેનો દ્વારા કોરોનાને માત આપવા અને ડરેલા લોકોનો ઉત્સાહ વધારવા એક નવતર પ્રયોગ માસ્ક વિતરણથી કરવા માં આવ્યો સામાન્ય બધા માસ્ક પહેરતા જ હોય છે પરંતુ સુગંધિત માસ્ક પહેરવા સૌ કોઈને ગમે તે હેતુથી ક્લબના ફાઉન્ડર મીતાબેન દોશી,નીશા બેન પટેલ, પ્રવિણાબેન રૂપડીયા,હીના અગ્રરાવત, રશ્મિબેન મહેતા, વૈશાલી બેન ભટ્ટ તથા કોર્પોરેટર મેઘનાબેન હરિયા દ્વારા ૧૧૧૧ માસ્ક નું વિતરણ કલેકટર કચેરી,પોલીસ સ્ટાફ રાઠોડને, પત્રકાર મિત્રો તથા આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ ને વિતરણ કરેલ.સાથો સાથ બહેનો દ્વારા કલેકટર રવિશંકર અને ડીએસપી સરદ સિંઘલને કોવિડ ૧૯ને લગત સુપર હિરો નું બિરૂદ અપાયું છે.
Trending
- સુરત: વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- અંજાર: ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ
- સુરત: રાંદેર વિસ્તારના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ઝેરી દવા પી લીધી
- સુરત: જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન
- લીંબડી: દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ
- નર્મદા: કેબીનેટ મંત્રી કુબેર ડિંડોરે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલી અર્પી
- સિહોર: ચિફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કડક કાર્યવાહી કરી
- વાંકાનેર: પૌરાણિક ધર્મ સ્થાન શ્રી રઘુનાથજી મંદિરમાં મહંત પદ માટે ખેંચતાણ