વિશ્ર્વભરમાં સાયબર એટેકના કારણે ૨ લાખી વધુ કોમ્પ્યુટર ઠપ્પ યા હતા. ત્યારે આ રેન્સમવેરની અસરમાં રાજકોટના સરકારી કચેરીઓના કોમ્પ્યુટરને પણ અસર જોવા મળી હતી. જો કે હવે પરિસ્િિત સામાન્ય બની રહી છે જેી કામગીરી રાબેતા મુજબ ઈ છે. કલેકટર કચેરીના બે કોમ્પ્યુટરો રેન્સમવેરની અસરમાં આવ્યા હતા. આ કોમ્પ્યુટરો પણ રિપેર ઈને પરત આવતા કામગીરી રાબેતા મુજબની બની છે.

આ ઉપરાંત આગામી સમયમાં સાયબર એટેકનો ભોગ બનતા કોમ્પ્યુટરોને અટકાવી શકાય તે માટે પુરતુ ધ્યાન દેવામાં આવી રહ્યું છે. તેમાં પણ સરકારી કચેરીઓના કોમ્પ્યુટરો ઉપર ખાસ ધ્યાન દેવામાં આવી રહ્યું છે. વધુમાં સાયબર એટેકના હુમલાનો ભય ઓછો તાં નેટવર્કની સુવિધા પણ ફરીી રાબેતા મુજબ શ‚ કરી દેવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.