કોરોનાના કપરાકાળમાં આરોગ્ય સેવા પૂરી પાડવા માટે સિવિલ હોસ્પિટલમાં સતત ખડેપગે રહેનાર કોરોના વોરીયર્સનું જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે તબક્કાવાર સન્માન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ૫૬ જેટલા ડોક્ટરો, નર્સ અને લેબટેકશિયનનું જિલ કલેકટર રેમ્યા મોહને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું. આ વેળાએ અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ જિલ્લા કલેકટર રેમ્યા મોહને તમામ આરોગ્ય કર્મચારીઓને સેવાને બિરદારી ભવિષ્યમાં પણ તેઓ આવી જ રીતે સેવા પ્રદાન કરી લોકોને બીમારીમુક્ત બનાવતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
Trending
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે