બગસરામાં ફરી એકવાર કોરોના પોઝિટીવ આવતા તંત્રમાં દોડધામ શરૂ થઇ હતી.અમરેલીના બગસરા શહેરમાં વિજય ચોક પાસે આવેલા વડલાફળીમાં રહેતા દિલીપભાઇ તેના ઘરે પોતાની બહેન રેખાબેન અરવિંદભાઇ માંડલીયા (ઉ.વ.રપ) અમદાવાદથી બગસરા દિલીપભાઇના ઘરે અમદાવાદથી બગસરા આવેલા બે દિવસ રોકાણ બાદ રેખાબેનને શંકા જતા અમરેલી હોસ્પિટલમાં પોતાની જાતે દાખલ થતા કોરોના પોઝિટીવ રીપોર્ટ મળતા કલેકટર આયુષ ઓક દ્વારા આ પ્રતિબંધિત વિસ્તારની મુલાકાત લીધી અને તેની સાથે મામલતદાર તલાટ, પોલીસ સ્ટાફ, નાયબ મામલતદાર વાળ, ચીફ ઓફીસર ભાવનાબેન ગોસ્વામી નગરપાલિકાના સ્ટાફ સો મુલાકાત લીધી હતી
Trending
- ઉનાળો એટલે સુતરાઉ કાપડ અને શ્વેત વસ્ત્રો..!
- World TB Day: ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95% હાંસલ કરીને અગ્રેસર રાજ્ય બન્યું ગુજરાત
- ભાવનગર : આશા વર્કર બહેનો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- GUJCET Exam : આજે 1 લાખથી વધુ વિદ્યાર્થી આપશે ગુજકેટની પરીક્ષા
- AAPએ વિસાવદર વિધાનસભા સીટ માટે જાહેર કર્યા ઉમેદવાર? જાણો કોને આપી ટિકિટ…
- રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત,આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ..!
- અમદાવાદીઓ ચેતી જજો..!
- શહીદ દિવસ : વીર ભૂમિમાં જન્મેલા આઝાદીના જોશીલા વીરોને શત શત નમન…