‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જે.પી.જવેલર્સના ધવલભાઈએ જણાવ્યું કે, અમે છેલ્લા ૪૦ વર્ષથી જવેલર્સ બિઝનેશ સાથે સંકળાયેલ છીએ. અત્યારે વેડીંગ સિઝન ચાલી રહી છે તો અમારે ત્યાં ગ્રાહકોનો ફલો સારો છે. આ વખતે નવા કલેકશનમાં મોઝોનાઈટનું કલેકશન, ટેમ્પલનું કલેકશન, રોઝ ગોલ્ડ વગેરે કલેકશન આવ્યા છે. આ વખતે બોયઝમાં રોઝ ગોલ્ડની જવેલરી વધુ લેવા આવે છે. અમે અમારા ગ્રાહકોની પસંદગીની ડિઝાઈન પ્રમાણે કસ્ટમાઈઝ કરી આપીએ છીએ. અમારી વિશેષતા એ છે કે અહીંયા તમને બધી જ વસ્તુઓ મળી રહેશે અને અમારી કસ્ટમર્સ સર્વિસ સારી છે.
મોઝોનાઈટનું કલેકશન, ટેમ્પલનું કલેકશન, રોઝ ગોલ્ડ જ્વેલરી પસંદગી મુજબ કસ્ટમાઇઝ કરવાનો ટ્રેન્ડ
Previous Articleએલીગન્સ લુક અને સાઇનીંગ મેકઅપ યુગલમાં આકર્ષણનું કેન્દ્ર
Next Article આજના યુથની આ વાત છે કંઇક ખાસ…