સવારે બ્રેકફાસ્ટ ન કરવામાં આવે તો મગજમાં ખાસ પરિવર્તન થાય છે એવી જ રીતે કોફી પીવાી પણ એવું જ કંઇક થાય છે. અમેરિકાની એક યુનિ.ના રિસર્ચરે દોઢ વર્ષ સુધી અઠવાડિયામાં બે વખત પોતાના મગજની મેગ્નેટિક રેસોનન્ટ ઇમેજિંગ ટેસ્ટ કરીને નોંધ્યું કે મગજને કેફીન મળે ત્યારે અને ન મળે ત્યારે મગજની એક્ટિવિટીમાં કેટલોક બદલાવ આવે છે. કેફિનનું લેવલ ઓછું હોય ત્યારે મગજના ચોક્કસ ભાગમાં એક્ટિવિટી વધુ સઘન બને છે. કેફિનનો ડોઝ વધારે લેવામાં આવે ત્યારે મગજમાં સેન્સર કંટ્રોલ કરતાં નેટવર્કની એક્ટિવિટીમાંપરિવર્તન આવે છે.
કોફી તમારા મગજમાં મૂળી પરિવર્તન લાવી શકે છે
Previous Articleજામનગરમાં ઉદ્યોગકારોનો જીએસટી સામે જંગ: જબ્બર રેલી
Next Article શું ભાજપનું હુકમનું પાનું બનશે OBC?