જાણીતા ભજનીક હેમંતભાઇ ચૌહાણના ભજનમાં નાળિયેરીની મહત્વતા અને નાળિયેરી નદી કે દરિયાના કીનારા ઉપર થતી હોય છે પરંતુ આ તો ભાઇ રાજકોટ છે! નદી તો ઠીક પણ જયાં લીમડા પીપળા નથી રહ્યા ત્યાં શહેરની મઘ્યમમાં વિરાણી ચોક અને નાળિયેરીને લઇ બ્યુટીફીકેશન સ્માર્ટ સીટી અંતર્ગત થઇ રહ્યું છે! જોઇએ રેસકોર્ષની ફરતે નાળિયેરીના ઠુંઠા થઇ ગયા તેવા હાલ થશે?