મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આજે અલગ અલગ પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે રાજકોટની મુલાકાતે આવ્યા છે ત્યારે મહાપાલિકાના કર્મચારીઓ સીએમની સેવામાં જોતરાઈ જતા સવારી કચેરીની તમામ શાખાઓમાં ઉડે-ઉડે જેવી સ્િિત જોવા મળતી હતી. સેન્ટ્રલ ઝોન ઓફિસે એક માત્ર ટીપી શાખાને બાદ કરતા મોટાભાગની શાખાઓમાં અધિકારીઓ કે કર્મચારીઓ હાજર ન હતા. જેના કારણે અરજદારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ તમામ શાખામાં ચેકિંગ હા ધરી અધિકારીઓની પોલ છતી કરી હતી.
Trending
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો
- Amazfit એ તેની નવી સ્માર્ટવોચ કરી લોન્ચ, તમે તેના ચાર્જિંગ અને ડિસ્પ્લે વિશે જાણી ચોકી જશો…
- રોકેટ જેવી સ્પીડ અને ધાસુ પરફોર્મન્સ સાથે GTX એ લોન્ચ કર્યું GTX 50 Series GPU…
- તમારી જન્મ તારીખ પ્રમાણે વાવો વૃક્ષો, લક્ષ્મીજીની કૃપાથી થશે ધનનો વરસાદ!
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
- અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું
- Honda અને Sony દ્વારા બનાવામાં આવેલી Afila 1 EV બજારમાં ધમાલ મચાવા માટે તૈયાર…
- અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરવા એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું