મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રશિયા અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને વ્યાપક બનાવવાના નવા અવસરો ગુજરાત અને રશિયન ફાર ઇસ્ટ રીજિયન સાથે મળીને ઊભા કરશે. મુખ્યમંત્રીએ રશિયાના આ રીજિયન સાથે ગુજરાતની ડાયમન્ડ સેકટર સહિતના વિવિધ ક્ષેત્રોની સહભાગિતા માટે જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રોડક્શન, પ્રોસેસીંગ અને સ્કિલ્ડ લેબર ક્ષેત્રમાં સાથે મળીને કાર્યરત થવાની પ્રબળ અપેક્ષા દર્શાવી હતી .
મુખ્યમંત્રીએ India – Russia cooperation in the Russian Far East સેમિનાર દરમ્યાન રશિયાના યાકુટિયા રિજિયનના ગર્વનર સાથે ગુજરાતના MOU કર્યા . અને ગુજરાતના વ્યાપારિક સંબંધો માટે બળ અપેક્ષા દર્શાવી.
આ સાથે જ એચએએલ મુખ્યમંત્રી રશિયાના વાલ્ડીવોસ્ટોક ખાતેથી વિદાય લઈ ગુજરાત પરત આવવા રવાના થયા.