ગુજરાત સરકાર સૌથી મોટી જાહેરાત 10 લાખ જેટલા દુકાનદારોને અને નાના વેપારીઓને એક લાખની લોન વગર ગેરંટીએ મળશે.
ગુજરાત સરકારએ પણ લોકડાઉનમાં લોકોને પડેલી આર્થિક હાલાકી અને પૈસાની કીલ્લતને દૂર કરવા ગુજરાત સરકારની ધમાકેદાર જાહેરાત કરવામાં આવી છે મુખ્યમત્રી વિજય રૂપાણી દ્વારાં જાહેરાત કરતા નીચે મુજબની જાહેરાત કરવામાં આવી છે કે નાના વેપારીઓને વગર ગેંરટી એ લોન મળસે.
અન્ય રાજ્યોએ નાના વેપારી અને દુકાનદારોને રૂ.5000ની સહાય કરી છે જે પૂરતી નથી તેથી ગુજરાત સરકાર દ્વારા વેપારીઓ અને નાના દુકાનદારોને આ સુવિધા સરકાર તરફથી બેન્કો દ્વારા મળસે.
1. ગુજરાત સરકારની મોટી જાહેરાત એક લાખ ની લોન
2. માત્ર 2% વાર્ષિક વ્યાજ સાથે મળશે લોન
3. કોઈપણ ગેરંટી કે જમીનગીરી વગર લોન મળશે
4. દુકાનદારો અને નાના વેપારીઓને 6 મહિના સુધી હપ્તા નહીં ભરવા પડે.
5. ત્યાર બાદ હપ્તાથી ત્રણ વર્ષ સુધીના સમયમાં લોન પાછી ભરી દેવાની રહેશે