કલબ યુવી માં ખેલૈયાઓની રમઝટ: માતાજીની આરતીનો લ્હાવો લેતા મહાનુભાવો
અર્વાચીન રાસોત્સનની સાથોસાથ જગતજનની ભક્તિ અને આરાધનાનું સાથે સંપૂર્ણ પારીવારીક માહોલમાં ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી માં બીજા નોરતે રાસોત્સવની રંગત જામી હતી. પરંપરાગત રીતે કલબ યુવીમાં મા ઉમિયાની આરતી નો સમાજ ના મહાનુભાવો શ્રેષ્ઠીઓ તેમજ રાજકીય અગ્રણીઓએ હાવો લીધો હતો.
કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અને કલબ યુવીના કોરકમીટીના મેમ્બર્સ પુષ્કરભાઈ પટેલ, કોર્પોરેટર નિતિનભાઈ રામાણી, ઉમિયા પિરવાર સંગઠન સમિતીના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા, કલબ યુવીના વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, દિનેશભાઈ અમૃતીયા, ગીરીશભાઈ સુતરીયા, ધનશ્યામભાઈ મારડીયા, મનુભાઈ વીરપરીયા, મનસુખભાઈ ઝાલાવડીયા, કાંતીભાઈ માકડીયા, ધીરૂભાઈ ડઢાણીયા, જયસુખભાઈ ધોડાસરા, જમનભાઈ ભલાણી, ક્ષ્ત્રીય સમાજના પી.ટી.જાડેજા, લોઠડા પડવલા એસોસીએસનના પ્રમુખ જેન્તીભાઈ સરધારા, ભરતભાઈ ગાજીપરા, વિગેરેએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો.
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ થી આગળ રાધીકા ફાર્મ ખાતે કલબ યુવી દ્રારા આયો0ત નવરાત્રી મહોત્સવમાં બી: નોરતે અતીથી વિશેષ્ તરીકે પ્રદેશ કોગેસના અગ્રણીઓ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, પ્રભારી રામકિશન ઓઝા, લલીતભાઈ કગથરા, અર્જુનભાઈ ખારચીયા, સંજયભાઈ અજુડીયા, સુરેશભાઈ બથવાર, અતુલભાઈ રાજાણી, મહેશભાઈ રાજપુત, નીતીન બારોટ, ગોપાલભાઈ અનડકટ, અજીતભાઈ, દિપભાઈ વિગેરેએ ઉપસ્થિત રહી રાસોત્સવની રંગત માણી હતી. બીજા નોરતે કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ક્ધવીનર કાંતીભાઈ ધેટીયા, અશ્ર્વિનભાઈ પરસાણીયા, રાજુભાઈ કાલરીયા, રાજનભાઈ વડાલીયા, મનોજભાઈ કાલરીયા, બીપીનભાઈ ખાચર, ભરતભાઈ ડઢાણીયા, અનીલભાઈ લાલકીયા, અશ્ર્વિનભાઈ સેરઠીયા, અરવિંદભાઈ જીવાણી, જય ઉકાણી, ભાવેશભાઈ ફળદુ, જે.ડી.કાલરીયા, ચંદ્રકાન્તભાઈ મારડીયા, કે.સી. વૈષ્નાણી, સહીતના એ વિજેતા ખૈલૈયાઓને ઈનામો આપી પ્રોત્સાહીત ર્ક્યા હતા.
કલબ યુવીના વિજેતા
કલબ યુવી રાસોત્સવમાં ગઈકાલે બીજા નોરતે વિજેતા વિવિધ કેટેગરી વાઈસ ઈનામો જાહેર કરાયા હતા. જેમાં ચિડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ મેંદપરા દિવા, અડોદરીયા ધ્યાના, ચિડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ મક્વાણા સ્નેહ, વાછાણી જેનીલ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે વિડજા જીયા, કાલરીયા યશ્વી, ચિડ્રન પ્રિન્સ તરીકે વિરોજા નીશીત, કનેરીયા આન વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે મેંદપરા જીલ, જાવીયા પરી, ગોવાણી નીરાલી, વેલ ડ્રેસ પ્રિન્સ જીવાણી અમાન, હીરાણી માર્વિન, કાલાવડીયા દેવ પ્રિન્સેસ તરીકે અધેરા ખુશી, જાવીયા હેપી, કાલરીયા હેત્વી, પ્રિન્સ તરીકે મારવણીયા મીત, રજોેડીયા નીરજભાઈ, ભુવા પ્રિન્સ વિજેતા બન્યા હતા.